બિગ બોસ રિયાલિટી રિયાલિટી શો ફ્રેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના ધારદાર નિવેદન અને સોશિયલ મીડિયા પર ચાલતા વાદ વિવાદોને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે એનાથી વધારે ચર્ચામાં ઉર્ફી પોતાની અંતરંગી ડ્રેસિંગ સ્ટાઈલ ના કારણે રહે છે ઉર્ફી જાવેદ અવારનવાર વિચિત્ર કપડાઓમાં પોતાના યૌવનના ઉભાર ને.
બોલ્ડ અંદાજમા ફોન્ટ કરતી રહે છે તે પોતાના અનોખા અંદાજ માં ઘણીવાર ટ્રોલ પણ થતી રહે છે તાજેતરમાં અભિનેત્રી ઉર્ફી જાવેદ શાનદાર લુકમાં સ્પોટ થઈ હતી જેમાં તેને બ્લેક વિચિત્ર ડ્રેસ પહેરેલો હતો તેના છલકાતા મદમસ્ત નાજુક નાના નિતંબો ને એક પટ્ટીમાં ટેકાવી ને ફોન્ટ કર્યા હતા.
પારદર્શક કટ આઉટ ડ્રેસમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમા ચાહકોને મદહોશ કરતી જોવા મળી હતી તેનો આ સુંદર લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો લાઈટ મેકઅપ અને લાલ લિપસ્ટિક માં તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી એક નાની છોકરી તસવીર લેવા માટે પહોંચી હતી ગળે લગાવીને.
તેને પ્રેમ આપતા તેને પોતાની આ ફેન્સ ને ગાલે કિશ પણ કરી હતી ઉર્ફી જાવેદ નો પોતાના ફેન્સ પ્રત્યે નો આ અંદાજ જોતા ઉર્ફી જાવેદ પર લોકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા ઉર્ફી જાવેદ ભલે પોતાના ડ્રેસિંગ સેન્સ થી ટ્રોલ થતી રહે છે પણ તે અવારનવાર ગરીબ લોકોની મદદ પણ કરતી જોવા મળે છે.
તે દિવાળી ના તહેવારો માં પણ ગરીબ લોકોની સાથે પેપરાજી ને પણ મિઠાઈ આપતી જોવા મળી હતી ઉર્ફી જાવેદ ને લોકો ખૂબ પસંદ કરે છે તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે જે ઉર્ફી જાવેદ ના દરેક લુક પર મનમુકીને પ્રેમ વરસાવતા રહે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.