Cli

આણંદના રેલવે ઓવરબ્રિજનો ગર્ડર બનતા પહેલા જ કડાકાભેર તૂટી પડ્યો! કોનો વાંક?

Uncategorized

[સંગીત] [સંગીત] વધુ એક બ્રિજનો એક ભાગ ધરાશાહી અને ફરી પ્રશાસનની સામે સવાલો ઊભા થયા છે કારણ કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારને કારણે જ આ બ્રીજ જે છે એ તૂટતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આપણે અત્યારે આણંદ જિલ્લાના અડાસ ગામમાં છે. અડાસ ગામમાં તમે જે આ બ્રીજ જોઈ રહ્યા છો એ બ્રીજ આણંદથી વડોદરાની જે મેન રેલવે લાઈન છે એની ઉપર આ બ્રીજ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. લગભગ દોઢ વર્ષ પહેલાથી આ બ્રીજ જે છે એનું કામ શરૂ થયું હતું અને હજી પણ આ કામ જે છે એ ચાલી રહ્યું છે. આ જે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રેલવેની ઉપરથી ત્રીજા સ્પાન પરના જે ત્રણ ગડર જે છે એ એક દિવસ એક બે દિવસ પહેલા જ આ ગડર જે છે એ મુકવાની કામગીરી કરવામાં આવી હતી અને ગઈ કાલે સાંજે આ ઘટના બની છે. ત્રણે ત્રણ ગડર જે છે એ નીચે પડી ગયા છે. મહત્વની બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ગામના લોકો કે અહીંયાથી અવરજવર કરનારા એક પણ લોકો આ ઘટનાસ્થળે ન હતા નહીતર બહુ મોટી જાનહાની થઈ શકી હોત. કારણ કે જે પ્રમાણે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો. મેન લાઈન જે છે જો એ એ બાજુનો મેન જે રેલવે લાઈન છે એની ઉપરનો ગડર પડ્યો હોત તો ટ્રેન જો એ બાજુથી પસાર થતી હોત તો પણ કેટલી મોટી હોનારત થઈ શકે તેનો અંદાજો તમે અત્યારના જે દ્રશ્યો છે

તે જોતા લગાવી શકો છો. અત્યારે જે પ્રમાણે આ ઘટના બની છે ગ્રામ લોકોમાં પણ એક રોષ છે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે આ ઘટના બની છે આજે અહીંયાના જે સ્થાનિક લોકો છે અવારનવાર આ રસ્તાનો અને આ જગ્યાનો ઉપયોગ કરતા હોય છે અહીંયાથી અવરજવર કરતા હોય છે. જો આ ઘટના બની હોત તો એમના પણ જાનમાલને નુકસાન થતું એવી ગ્રામ જનોમાં પણ એક રોજ જોવા મળ્યો છે. આપણે ગ્રામ જનો સાથે વાત કરીશું કે આ ઘટના ક્યારે બની કેવી રીતના બની ને તેઓની શું માંગ છે? શું કહેશો આપનું નામ શું? મેહુલભાઈ પંચાલ જનકભાઈ શું કહેશો અત્યારે જે પ્રમાણે આ ઘટના બની ગઈ કાલે કેવી રીતના ઘટના બની તમે જ્યારે ખબર પડી ત્યારે ક્યાં હતા? હું ઘરે હતો મેડમ પણ મને જાણ થાય એટલે હું સાંજે જોવા આયો હતો. લગભગ સાડાછ નીસની સાડાસા ની આજુબાજુ આ ઘટના બની છે આ પહેલા ભાઈ થયેલું છે આ અમારો રોંગસા રસ્તો છે બરોબર આ 6 kમ જવાન 6 km અમાર પાછું આવવાનું રોજ આ ડેલ્હી છે આ દોઢ મહિનાથી કામ ચાલ હજુ પૂરું થયું નથી હજુ આ પડી ગયું છે હવે ફરી લંબાવશે કામ બરોબર છે હવે આ આ મરી ગયું હોત તો એનો કોણ જવાબદારી લોત હવે આ બળી ગયું છે આ લોકો એવું કે પવનથી પડી ગયા છે બીમ પવનથી કોઈ દિવસ પડે નહી આટલા બધા બીમ પડ્યા છે 10 પવનથી પડ્યા નથી આ ટાણી ટાંકી પડી એવી થઈ ગઈ છે એનું કોણ જવાબદાર લીશે. આ પાણીની ટાંકી જે છે એ કોની છે અહિયા રેલવેની છે પંચાયતની છે ટાંકી પણ દરજ જે હોય જાણ તો થોડી થાય ને આજુબાજુ ઘર ધરુજી ગયા છે તો એનો આ ટાંકીનો શું આધળો થાય એનો પછી અન્ય ગ્રામજન છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે અને આ ઘટના વિશે તમે શું કહેશો મારું નામ દેવેન્દ્રસિંહ રાત છે

અને છેલ્લા બે વર્ષથી લગભગ આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને એમાં તકલીફ અમને એટલી બધી પડી છે પણ કેમ કે એ વેઠવા અમે તૈયાર થયા કે આ બ્રીજ જે બને છે તો એ સુવિધા અમને નહીં અને કાલ ઉઠીને અમારા છોકરાઓને તકલીફ નહી પડે એમ અને બીજી વસ્તુ કે અમે આ જે તકલીફ વેચીએ છીએ એનો આ લોકો ગેર ફાયદો ઉઠાવે છે. પહેલામાં પહેલું તો અમને સર્વિસોડ એમને આપ્યો નથી. બરાબર અત્યારે અમારે 6 km ગોર ફરીને જવું પડે ને આવવું પડે છે એ અમાર રોજનું રોજીંદા જીવનની વાત છે હવે એમાં રોંગ સાઈડ જે આવાનું ને જવાનું હવે રોંગ સાઈડ આવા જવા માટે એ તો ખોટો નિયમ થયા જ બરાબર છે એ ખોટો નિયમ કોણ પરાવે છે આ રેલવે વાળા આ બ્રીજવાળા બરાબર એ લોકો અમને સર્વિસ રોડ બનાવી આલતા હોય તો અમારે આ ખોટું બોર ફરવું પડે નહીં આ આ ઘટના બની એના વિશે તમે શું કહેશો કશુંય નહી એમાં શું છે કે બેકારી આ ભ્રષ્ટાચાર કહેવાય એક જાતનો કે આજે આજે બીજી બધી ગડરો છે એ બધી ઊભી છે અને આ વચ્ચે પડી મટીરયલ તો બધામાં સેમ જ વપરેલું છે બરાબર તો અમે હવે એવી માંગણી કરીશું કે આ જે ઊભી છે ગડરો એનું મટીરયલ ચેક કરવું જોઈએ કમ કે કાલે ઉઠીને હજુ તો સાધન અવર જવર થયું જ નથી બરાબર તોય આ પડી ગઈ તો કાલ ઉઠીને ઓમાં જે બીજી વધી છે એ જે ગડરો અવર ધવર ચાલુ થશે તો નહી પડે એની જવાબદારી કોણ લઈશે મારો એક જ વસ્તુ કે જે કોન્ટ્રેક્ટ છે આ એલઆર પટેલ બરાબર છે એના જે એન્જિનયરો એ લોકો ભ્રષ્ટાચાર કરે જ અમારે ચોખી વસ્તુ જોવે અમે એ લોકોને સપોર્ટ કરીએ છીએ અમને એ લોકોએ સર્વિસોડ નથી આપ્યો અમે આ ખાડાવાળા રસ્તેથી આ ચોમાસામાં ગરનારા નીચેથી ભર્યો પાણીમાં અમે અવર જવર કરીએ છીએ બરાબર તો આ લોકો આવો ભ્રષ્ટાચાર કેમ કરે છે અમે એ લોકોને સપોર્ટ કરવા તૈયાર છે તો એ લોકો અમને કેમ નથી કરતા આ અમાર ભવિષ્યની વાત છે. આ એક બે વર્ષની વાત નથી હવે આ બ્રીજ બની જશે એટલે અમાર ભવિષ્યની વાત છે. અવર જવાર અમારે અહીથી જ થવાની અને આ મેન રસ્તો અમારો આ છે ગામનો અને જે જરૂરી નથી તો આ લોકો બ્રિજ એટલો બધો લંબાયો છે કે એની માટે ગામના લગભગ 12 થી 15હ000 વસ્તીને ગોર ફરીને આવવું પડે અને જવું પડે કારણ કે અમાર મેન રસ્તો આ છે ખેતીવાડી બધી અમારા ફાટકની વાપા છે બધોને ફાટકની વાપા બધોને અવર જવર કરવાની છે બરાબર ગામમાં તો બધાને શાકભાજી જ લેવા જવાનું ખાલી કે અમને બ્રિજની જરૂર પડવાની નથી તો અમારે બ્રીજની ખેડૂતોને જરૂર પડવાની પશુ પાલકોને જરૂર પડવાની છે તો તમે બ્રિજ આટલો બધું લંબાવશો

ને અમે એમને અરજી કરેલી છે 2000 માણસોની સહી કરીને આપેલી છે કલેક્ટરમાં જ્યારે જ્યારે તમે આ બ્રીજ બનવાની જ્યારે વાત હતી ત્યારે કોઈ એવું સમય મર્યાદા નક્કી કરી હશે ને કે આટલા સમય મર્યાદા સમય મર્યાદા કોઈ કરી તી બે વર્ષની બરાબર છે બે વર્ષની કરેલી છે પણ એમાં આજે બે વર્ષ થયો જ ગયા છે આજે બીજું ચોમાસું આવશે એમાં અમને કોઈ સુવિધા મળી નથી તો અમે કેમ એક્સેપ્ટ કર્યું આ લોકોને સપોર્ટ એટલા માટે કરીએ છીએ કે અમારા ભવિષ્યની ચિંતા અન્ય ગ્રામજન છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે અને શું કહેશો આગળ મારું નામ પૃથ્વીરાજસિંહ છે અડાસનો રહેવાસી છું અને દોઢ બે વર્ષથી કામ ચાલુ છે અમારું બીજું ચોમાસું છે સર્વિસ રોડ અમને મળ્યો જ નથી રેલવેની આ સાઈડ કે રેલવેની પહેલી સાઈડ ગામમાં પશુપાલકો સ્કૂલના નાના નાના પુલકાઓથી માળીને બધા અમારા ગામના સાત નાના નાના પરા આ વિસ્તારમાં આવેલા છે ત્યાંથી બધા જ સ્કૂલના બાળકો બધા જ આવે છે હોસ્પિટલથી માળીને બધે અમારે સર્વિસ રોડ આપવામાં નથી આવ્યો અને છેલ્લા પલા બે વર્ષથી દોઢ વર્ષથી અમે રોંગ સાઈડ જઈ રહ્યા છે અને બે ત્રણ એક્સિડન્ટ પણ થઈ ગયા તો એનું જવાબદાર કોઈને અમે જ્યારે સર્વિસ રોડની માંગણી કરવા ગયા તો અમને ધાક ધમકી પોલીસની રેલવે અધિકારીઓની આપી અને પાછા કરે છે અમારી ગેસની લાઈન પાણીની લાઈન તૂટી જતા કન્ટીન્યુ મહિનો દોઢ મહિનો રજૂઆત કરવા છતા કોઈ રિપેરંગ કામ રેલવે અધિકારીઓએ નથી થવા દીધું અમને ચરોતર ગેસવાળાએ કહલ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ છે રેલવે વાળા નથી કરવાતા અમે ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમારા ગામના વડીલો અમા આમાં હંસા કુવરબા રાત બધાને લઈ અને 1000 વ્યક્તિઓની સહી કરી અને પ્રાંત અધિકારીને અરજી આપેલી છે તે છતાં નિકાલ કોઈ ના થયો અને આ ઘટના બની છે. અહીંયા કશું જાનહાલ નહીં થયો પણ થવાની શક્યતા ખરી બીજી ગડરો નહી પડે પાછળ ચોમાસું છે નહી પડે એની શું ખાતરી અને રોજ સાજે 7ા વાગ્યા પછી રેલવેના ઘણા સુપરવાઇઝરો અને એન્જિનિયરો વિદેશી દારૂ બનાવટ પીવે જ છે અમા ગામના બધા લોકોને ખબર છે અને અમને ધાક ધમકી આપે છે અમે આ ઘટનાને લઈને હવે જ્યારે આ ઘટના બની છે એને લઈને હવે તમારી શું માંગ છે ગ્રામ અમારી માંગ એક જ છે કે બ્રિજ જે મેન તારાપુર વડોદરા હાઈવે તારાપુર વાસદ હાઈવે છે એની 290 મીટર લંબાઈ છે તો એક સાઈડ બરોબર છે અમારી તો બીજી સાઈડ 520 mની ઉપર લંબાઈ અમારે જરૂર નથી ગામમાં 20હ000 વ્યસ્તીને ઇફેક્ટ થાય છે પશુપાલકો બાળકો રોજનંદાજી નોકરિયાત વર્ગો બધાને તકલીફ પડી રહી છે છેલ્લા બે વર્ષથી અને અમારું કોઈ સાંભળતું નથી એટલે અમે ગાંધી ચિંતા માર્ગ પર જવા હવે આતુર થઈ ગયા છે હવે સાંજે પબ્લિક બધી ગાડી તૂર થઈ છે આ લોકોની કોઈ ગાણ અમે નહી લઈએ કે પબ્લિક મારાય ખરી બરોબર જ્યારે આ ઘટના બની ત્યારે તમે કીધું કે કોઈ નતું રોજની કેટલી અવર જવર હોય છે આ રસ્તામાં લગભગ અમારા ગામમાં બધા જ નોકરિયાત વર્ગ અને અત્યારે તો વેકેશન થાય છે સ્કૂલના બાળકો નથી આવતા બાકી સ્કૂલના બાળકો રોજના 1000 સ્કૂલના બાળકો અમારા ગામના નવ પારા છે. સાયકલ લઈ ચાલતા લઈને આવે છે અને અમે બધા જ રોજ નોકરી રોજનંદા જીવન છે અમારી બે ત્રણ કંપનીઓ બહાર છે અમે ગામના લોકો અહીંયા જ નોકરી કરીએ છીએ.

એટલે અમે રોજીંદા જીવન માટે અહિયાં જો એટલે દોઢ વર્ષથી સર્વિસ રોડ નથી આલ્યો એટલે ગાંધીચિ અમે અરજીમાં લખેલું જ છે કે ગાંધી ચિંતા માર્ગ પર જવાના છે અને આ દુર્ઘટના બની છે જ્યારે આ બ્રીજની કામગીરી શરૂ કરવાની અહી સર ગ્રામજનો સાથે પણ ચર્ચા વિચારણા કરવા કોઈ ન તલાટી સાહેબ જે અમારા ગામના છે એમની જો નકશો જ નતો મને WhatsApp કર્યો તો એમને એ ગોપાલપુરાનો કર્યો તો અડાસનો નતો કર્યો હું જાતે કળે લાયો છું જઈન અને ઓલરેડી અમે આપેલી છે નકશા હંગાત અરજી આ લોકો સરકારી સપોર્ટને લીધે ખરું એમનું કામકાજ ચાલુ કરી દીધું અને સરકાર કમિશન કામ કરાવતી હોય એવું લાગી રહ્યું છે અમને અને ગુણવત્તા તો ખરાબ છે તમને દેખાઈ જ આવે છે અને બીજા પિલ્લર નહી પડે એની શું ગેરંટી શું ખાતરી અમારી એક જ વસ્તુ કે અત્યાર લગીને જે આ જે બ્રિજનું કામ થયું છે બરાબર એની ચોક્કસ ચકાસણી થાય બરાબર અને પછી જ આગળ કોમ વધે કારણ કે આ એક વસ્તુ છે કે ઓમને સેમ મટીરિયલ બધા વાપર્યું જશે આખા બ્રિજમાં તો આ પડ્યું છે તો આ કેમ નહી પડે યે કલ શામ કો જો અડાસ રોડ પે આરોબી કા ઇન્સિડન્સ હુવા હે જો તીન ગાર્ડર ગિર કે ક્ષતિગ્રસ્ત હુે હે ઉસમે અચ્છી બાત યે રહી કી રેલ ટ્રેક સે દૂર થા રોડ સે દૂર થા ઓર કિસી કી ઇન્જુરી નહિ હુઈ બટ ય બડી હી સીરીયસ ઇન્સીિડન્સ હે જિસકો રેલ મંત્રાલયને ઓર મુખ્યાલયને ઓર ડિવિઝનને બા સીરીયસલી લિયા હે ઇસલિયે ઇસકે લિયે બડી સીરીયસ સીનિયર લેવલ કી હાઈ લેવલ કી ટેકનિકલ કમિટી ઓર્ડર કી ગઈ હે જો ઇસમે ડીટેલ ઇન્વેસ્ટિગેશન કરેગી ઓર ઇસકે ઉપર રિપોર્ટ દેગી કી ક્યા ગલતી હુઈ હે ઓર કેસે ય હુવા હે ઓર કરેક્ટ એક્શન ક્યા લેની હે ઓર સાથ મે જિમ્મેદારી કિસકી રહેગી ઓર ઉસપે ક્યા એક્શન લિયા જાયેગા ય કરકે આપકો હમ જરૂર બતાયેંગે નેચરલ એપ્રોચ ય રહા હે જબ એસી ઘટનાએ હોતી હે તો આપ કમિટી બનાતે હો એક્શન લેને કી બાત કરતે હો દેઢ સાલ પહેલે 202 નવેમ્બર મે એસી હી ઘટના વાસ મે રાજુપુરા ભી હુઈ વહા ભી એક રેલવે ટ્રેક એસે હી કામ ચલ રહ આપને કહા હે મેને જેસે કહા કી ઉસકી ભી હમ ચેક કરાયેંગે ઉસમે ક્યા હુવા થા ઓર ઇસસે કોરલેટ કરને કે લયે હમ જો અભી કમિટી બેઠ રહી હે ઉનકો બિલકુલ ઉસકો કોરલેટ કરકે ઉસપે ભી ધ્યાન દેને કોનસા પ્રોજેક્ટ કહા પે કામ ચલ રહા થા કિતની કી લાગત સે બન રહા થા ઓર કોનસી એજન્સી યે આડાસ રોડ પે આરો બન રહા હે સ્ટેટ ઓર રેલવે કે બીચ મે મિલકે કરીબ 50 કરોડ કી લાગત સે બન રહા હે ઓર યે હમારે રેલવે કી ગતિશક્તિ યુનિટ હે વો ઇસ કાર્ય કો કર રહી હે લગ રહા હે કલિટી ઓફ વર્ક વિઝિટ કયા એપ્રોપ્ટ નહિ યે ભી હમ ચેક કરાયેંગે હર આસ્પેક્ટ કો ચેક કરા હર આસ્પેક્ટ કો ચેક કિયા જાયેગા ક્વોલિટી ચેક કરને કી ભી બિલકુલ ઇસ્ટેબલિશ [સંગીત] તરીકે ઉસે ભી ક્વોલિટી કે આસ્પેક્ટ કો ભી ચેક કિયા જાયે સર એક્સપેક્ટેડ ક્વોલિટી ચેક ય પુરા ઇન્વેસ્ટિગેશન કિતના ટાઈમ લોહ ય જલ્દી હો જાના ચહીયે ઉનકો એક ટાઈમ લિમિટ તો ફિક્સ નહિ કી હોતી બટ ય સારે રિપોર્ટસ કરેંગે અગર કુછ ઇન્વેસ્ટિગેશન કરના હે કુછ ટેસ્ટ કરને હે વો સારે કરકે બટ હમ બહોત હી જલ્દ સે જલ્દ કરેંગે આનો

ટેલ સ્પેસફિક ડેટ બટ ઇસ વજ સે મેને કહા ક એપેક્સ સે ઇસકો મોટર કિયા જા રહા હે ઓર બિલકુલ હી દેર કિયે બગર ઇે ઉપર જરૂર એક્શન હોવ that ટમ જેસે મેને આપો પહેલે ભી કહા સસે ઇમ્પોર્ટન્ટ ય હે કી ય જો ઘટના હુઈ હે ઇે લ જિમ્મેદાર જો ભી હે ઉનકે ઉપર રસ્પોન્સ હો ઓર કરેક્ટિવ એક્શન હો ઉતના ઇમ્પોર્ટન્ટ હે ક કરેક્ટિવ એક્શન હો કી આગે ફિર નહિ હો તો ય બહત જલ્દી હોગા મે જેસે આપો પહેલે પ્રોમિસ કિયા ક જે ઇન્ક્વારી ખતમ હોગી આપકો બુલા કે જરૂર બ્રીફ કિયા જાયેગા કે લોગોને પુરા કન્સ્ટ્રક્શન ચલ રહા તો ક્ોલિટી કે બારેમે આપો જાનકારી થી જો મટરલ અછા યુઝ નહિ હોતા ટુ મે ચેક કરાતા હું કર એજન્સી કો પૂ જાતે હે તો પુલીસ સ્ટેશન પહોચ જાતે હે ઉનકે નામ સે વો આસ્પેક્ટ વો આસ્પેક્ટ જો હે મે અભી હમારે આરપીએફ સાહબ [સંગીત] સે દેખને દો દિન પેલે ભ્રાંટ ઓફિસર કો ગાવ સે 2000 લોગોને સાઈન કરે મેમોરમ દયાલિટી ઓફ વર્ક કો લેકે તો ચેક કરવાતા હું ઉસકો ભી ચેક કરવા હું તને નિર્દેશ મે લાયા જરૂર ચેક કરવા તમે જોઈ શકો છો કે જે આ બ્રીજ જે છે એ છેલ્લા દોઢ વર્ષથી બની રહ્યો હતો એ ગ્રામજનોને આશા હતી કે આ બ્રીજ બનવાથી તેમનું જે પરિવહન છે છે એ સરળતાથી થઈ શકશે એટલા માટે ગ્રામજનો પણ ઉત્સાહમાં હતા કે ચલો આપણા ગામમાં જે છે આ બ્રીજ બની રહ્યો છે અત્યારે તમે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ આ જે રેલવેનો જે મેઇન લાઈન છે અમદાવાદ વડોદરા વચ્ચેનો જે મેઇન લાઈન છે એની ઉપર જ આ બ્રીજ જે છેલ્લા દોઢ વર્ષથી બની રહ્યો છે. તમે જોઈ શકો છો કે હજી તો અહિયા આ સ્પાન તમે જુઓ ઉપર બી હજી તો આ સ્પાન કાલે જ મુકાયા છેબ એક બે દિવસ પહેલા જ આ સ્પાન મુકાયા હશે અને આની આગળના જ એની પહેલા જે સ્પાન જે મુકાયા હશે અને એ જ સ્પાન જે છે એ પડી ગયા છે એટલે ગ્રામજનોમાં એક એ પણ જે છે એમનેમાં એક પણ આશંકા છે કે આ ગડર પણ નહીં પડે તેની શું ખાતરી કારણ કે આની પહેલા જે આ ગડર છે એ પડી ગયા છે તો આ ગડર પડવાની પણ તેઓ શક્યતા જે છે એ વ્યક્ત કરી રહ્યા છે તમે જે અત્યારે આ જુઓ આ બ્રીજ જે છે જે ગઈ કાલે સાંજેછ થી સાત ની વચ્ચે જે આ ઘટના બની છે આ તમે બ્રિજની જે છે એ જુઓ કેવી રીતના એ આખો વચ્ચેથી આખો નીચેથી પડી ગયો છે અને સાથે જ્યાં સ્પાન મૂક્યા છે ત્યાંથી એ અને સામેની સાઈડના જે છે ત્યાં તમે જુઓ એને નુકસાન પણ થયું છે જે એની ઉપરના જે જે સ્પાન હોય એને પણ ક્યાંકને ક્યાંક નુકસાન થયું છે આ ગડર છે આ ગડરનો એ ભાગ છે તમે જુઓ કે આ જે કોન્ક્રીટ છે તમને ક્લિયર દેખાય દેખાશે આ જે પળ્યો છે ત્યારબાદ જે આ આ સળિયા છે એ પણ દેખાઈ રહ્યા છે અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જ્યારે આ કકડ ભૂસ થઈને પડ્યો હશે ત્યારે કેટલો મોટો અવાજ આવ્યો હશે કે આસપાસના જે રહીશો છે તેઓમાં પણ ભઈનો માહોલ પેદા થયો હતો કારણ કે જે પ્રમાણે આ ઘટના બની હતી. એટલી વસ્તુ રાહતની વાત એ છે કે આ ઘટના બની ત્યારે અહીંયાથી કોઈ પસાર નતું થઈ રહ્યું જો પસાર થતું હોત તો મોટી જાનહાની થતી સાથે જ આની આગળ જે છે રેલવે લાઈન પસાર થાય છે અને મુખ્ય રેલવે લાઈન છે જો એ મુખ્ય રેલવે લાઈન પરનો જે સ્પાનની ઉપરના જે ગડર છે એ પડ્યા હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત અને રેલવે જે વ્યવહાર છે વડોદરાથી આણંદ વચ્ચેનો એ પણ ખોરવાત એવી શક્યતા છે એ હાલ જોવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે મેઈન લાઈન જે છે અને ત્યાંથી આ જે મેઇન ટ્રેનો છે એ પસાર થઈ રહી છે અને આ સ્પાન આ જે સ્પાન મેઈન જે રેલવેની ઉપરનું જે સ્પાન છે

જો એ તૂટ્યું હોત અને અને એમાંથી જો આ ટ્રેન પસાર થતી હોત તો કેટલી મોટી ગંભીર દુર્ઘટના બની શકી હોત એ અત્યારના જે આ દ્રશ્યો છે તે જોતા લાગી રહ્યું છે. અત્યારે જે પ્રમાણે આ ઘટના બની છે ગ્રામજનોમાં એક રોષ છે અને રોષ હોય પણ ખરો કારણ કે તેઓ અહીંયાથી અવરજવર કરે છે. વેકેશન હતું બાળકો અહિયાથી અવરજવર નતા કરતા જો આવી કોઈ ઘટના અહિયા થઈ હોત તો મોટી હોનારત હતી. આણંદ જિલ્લામાં આની પહેલા જ ગંભીરા નો જે મહીસાગર નદી પરનો જે બ્રીજ છે એ તૂટ્યો હતો હજી એ વાતને વર્ષ પણ નથી થયું અને ફરી એક વર્ષની અંદર જ ફરી આ ઘટના બની છે એટલે આણંદ જિલ્લાના જે લોકો છે એઓમાં ભઈનો માહોલ ચોક્કસથી થાય કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોની જે છે જીવ ગયા હતા અને જો આ ઘટનામાં એવું કઈ થાત તો આમાં પણ મોટી જાનહાની થતી રાહતની વાત છે કે કોઈ જાનહાની નથી થઈ પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે ક્યાંકને ક્યાંક આજે બ્રીજ બનાવવામાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય તેવું તેમની આશંકા છે

જેને લઈને ગ્રામજનો જે છે એ આની તથસ્થ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. એક વસ્તુ અહીંયા એ પણ જોવા મળી રહી છે કે કોઈપણ જાતના પ્રોટેક્શન વગર આ બ્રીજનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું. જે આ જ્યારે બ્રીજ બનતો હોય છે ત્યારે તેની આજુબાજુ પ્રોટેક્શન કરવામાં આવતું હોય છે કે જેથી આ જે કન્સ્ટ્રક્શન સાઈટ છે એની આજુબાજુમાંથી કોઈ પસાર ના થાય. પરંતુ હવે આ જ્યારે આ ઘટના બની છે ત્યારબાદ તમે જુઓ કે અહીંયા પતરા લગાડીને એક વોલ જે છે એ ઊભી કરવામાં આવી રહી છે કે જેથી કરીને આ જે સાઈટ છે ત્યાં કોઈ અવરજવર ન કરી શકે જો આ પેલા અત્યાર સુધી એ સારું છે કે કોઈ ઘટના નથી બની પરંતુ જો આ અહીંયાથી આવી જ રીતના કોઈ પસાર થતું હોત ને કન્સ્ટ્રક્શન સાઈટ પર કોઈપણ પ્રકારનો પ્રોટેક્શન ન રાખવામાં આવ્યું હોત તો તમે સમજી શકો છો કે કયા પ્રકારની ઘટના બની હોત હવે ગ્રામજનોની માંગ છે સાથે જે રેલવેના અધિકારીઓ છે તે પણ અહીંયા આવ્યા છે તેમનું પણ કહેવું છે કે જે પ્રમાણેની આ ઘટના છે જે જવાબદારો છે તેમની સામે તપાસબાદ કાર્યવાહી થશે ત્યારે હવે કાર્યવાહી કયા પ્રકારની થાય છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *