મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને સ્લોકા મહેતાએ 9 માર્ચ 2019ના રોજ એકબીજાથી લગ્ન કર્યા હતા બંનેના લગ્ન બહુ શાહી થયા હતા લગ્નના એક વર્ષ બાદ 2020માં આકાશને એક બાળકનો આશીર્વાદ મળ્યો જેમનું નામ તેમને પ્રીથ્વી આકાશ અંબાણી રાખ્યું છે સોસીયલ.
મીડિયામાં પ્રીથ્વીની ઝલક બહુ ઓછી જોવા મળે છે બધા તેની એક ઝલક જોવા ઉતાવળા હોય છે ગઈ કાલે સલોકા મહેતા મુંબઈમાં જોવા મળી આ દરમિયાન એમની સાથે જુનિયર અંબાણી પ્રીથ્વી પણ જોવા મળ્યા સલોકાએ પોતાના લાડલાને ગોદમાં લીધેલ છે અહીં આ દરમિયાન સ્લોકાએ સફેદ માસ્ક પહેરેલ જોવા મળ્યું.
મીડિયા રિપોર્ટની માનીએ તો અહીં વાઇરલ થયેલ વિડિઓ એક સ્કૂલનો હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં પ્રીથ્વી પહેલા દિવસે જુનિયર કેજીમાં આવ્યા હતા ત્યારે તેમને લેવા માટે સ્લોકા ખુદ અહીં આવી પહોંચી હતી તેવું જણાવાઈ રહ્યું છે પ્રીથ્વી અને સ્લોકાનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.