જેને કહેવાની હિંમત કોઈને ન થઈ તે કહીને રિતેશ દેશમુખે બધાની બોલતી બંદ કરી દીધી છે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી બિલાસરાવ દેશમુખના પુત્ર રિતેશ દેશમુખે ધ કાશ્મીર ફાઇલ્સની એવી પ્રશંસા કરી છેકે તમામ પાર્ટીઓ પણ જોતી રહી ગઈ રિતેશ દેશમુખ બોલીવુડના સૌથી.
સંસ્કારી અભિનેતા માનવામાં આવા છે આજે એજ વાત એમણે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને સમર્થન આપીને સાબિત કરી બતાવી છે ગઈ કાલે રિતેશ દેશમુખે ટવીટ કરતા કહ્યું આ એવી ફિલ્મની પ્રશંસા કરવાનો સમયછે જે લગાતાર રેકોર્ડ તોડી રહી છે એક નાની ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનવાને રસ્તે છે.
જબરજસ્ત પ્રેમ અને પ્રંશસા મળવા પર અનુપમ ખેર વિવેક અગ્નિહોત્રી અને ધ કાશ્મીર ફાઇલ્સની પુરી ટીમને મારી તરફથી પણ ખુબ ખુબ શુભેછાઓ રિતેશ દેશમુખના મોટા ભાઈ આજે પણ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે અહીં કેટલાક લોકોએ પણ એજંડા વાળી ફિલ્મ બતાવીને ફિલ્મનો વિરોધ કરી રહી છે.
રીતેષ દેશમૂખે રાજકારણ જોયા વગર જ ફિલ્મનું સમર્થન આપવાનો ફેંશલો કર્યો છે તમે નહીં જાણતા હોય રિતેશ દેશમુખની પ્રશંસા એમના વિરોધી પણ કરે છે એમના નાના બાળકો ગાયત્રી મંત્ર પણ બોલે છે જયારે એમના બાળકો મીડિયસ સામે આવે છે ત્યારે હાથ જોડીને નમસ્કાર પણ કરે છે એટલે મીડિયા પણ રિતેશને હંમેશા પ્રેમ આપે છે.