19 વર્ષના આ યુવકે અત્યારે ભારતમાં ધૂમ મચાવી છે ફિલ્મમેકર વિનોદ કાપરીએ પ્રદીપ મહેરાનો આ દોડતા સમયનો વિડિઓ રેકોર્ડ કર્યો અને તેને સોસીયલ મીડિયામાં શેર કરી દીધો પ્રદીપ મહેરા મેકડોનલ્સમાં નોકરી કરે છે નોકરી બાદ પ્રદીપ અંધારામાં 10 કિલોમીટર પોતાના ઘર સુધી દોડ લગાવે છે પ્રદીપ સેનામાં.
જવા માંગે છે અને એટલે તે દિવસ રાત આવી મહેનત કરી રહ્યો છે પ્રદીપની સચ્ચાઈમાં લોકોને પોતાની સચ્ચાઈ જોવા મળી છે નેતાથી લઈને અભિનેતા સુધી પ્રદીપને આ પ્રેરણાલાયક કહાનીથી પ્રભાવિત થયા છે એવામાં વિકી કૌશલ પણ પ્રદીપના દીવાના થઈ ગયા છે પ્રદીપની કહાનીએ વિકિના દિલને સ્પર્શી લીધી છે.
વિકીએ પ્રદીપની પ્રશંસા કરતા એમને સન્માન આપ્યું છે વિકીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રદીપને ટેગ કરતા રિસ્પેક્ટ લખ્યું છે વિકીએ એવું કરીને પ્રદીપ જેવા ગરીબ બાળકને મોટું સન્માન પણ આપ્યું છે વિકિની કહાની પણ બિલકુલ પ્રદીપ જેવીજ છે વિકીએ પોતાનું જીવન મુંબઈની ચોલમાં વિતાવ્યું છે.
એટલે વિકી આટલી જલ્દી પ્રદીપથી કનેક્ટ થઈ ગયા તેના શિવાય હરભજન સીંગે પણ પ્રદીપની ખુબજ પ્રસંસા કરી છે પ્રદીપીએ જણાવ્યું હેતુ એમની માં હોસ્પિટલમાં છે પ્રદીપની આ વાત સામે આવતા મુખ્યમંત્રીએ એમની તરફથી મદદ મોકલી અને એમની માંની સારવાર મફતમાં કરવામાં આવી રહી છે.