Cli
ગુજરાતી સિંગર વિજય સુંવાળા ના લગ્નમા હતો શાહી ઠાઠ, આવ્યા હતા દેશ વિદેશમાં થી મહેમાનો, જુવો...

ગુજરાતી સિંગર વિજય સુંવાળા ના લગ્નમા હતો શાહી ઠાઠ, આવ્યા હતા દેશ વિદેશમાં થી મહેમાનો, જુવો…

Breaking

ગુજરાત ભરમાં પોતાના ડાયરા ના પ્રોગ્રામો અને પોતાના સુમધુર અવાજથી લોકોના દિલમાં રાજ કરતા જાણીતા લોકપ્રિય ગાયક વિજય સુવાડા આજે વૈભવી ઠાઠ થી જીવન વ્યતીત કરે છે તેઓ આજે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે અને આલીશાન બંગલામા રહે છે તેઓ એ પોતાના ડાયરાના પ્રોગ્રામો થી ખુબ લોકચાહના સાથે.

કમાણી પણ એટલી કરી છે ઇન્ટરનેટની આ દુનિયામાં વિજય સુવાળા નું નામ હંમેશા તેમના ગીતો થી ગુજંતુ રહે છે તેમના ઘણા બધા એવા પણ સોગં છે જે આજે પણ યુવાનો ના દિલમાં ગુજંતા રહે છે વિજય સુવાડા નો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ મુળ કડી તાલુકાના સુવાડા ગામના વતની છે તેમને પોતાના નામ પાછડ ગામની અટક લગાવેલી છે.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ડાયરાના પ્રોગ્રામ અને ગુજરાતી આલ્બમ સોગં સાથે જોડાયેલા છે તેઓએ આજસુધી 300 થી વધારે ડાયરાના પ્રોગ્રામો કર્યા છે તેઓ પોતાના ડાયરા માટે ખુબ મોટી રકમ વસુલ કરે છે તેમના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ થયા હતા તેમની લગ્ન ગાઠં ના રોજ તેમની કેટલીક લગ્નની સુંદર તસવીરો પણ સામે આવી હતી.

જેમાં વિજય સુવાળા ના ઘેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમના લગ્ન નું આયોજન સતત 5 દિવસ સુધી ચાલ્યું હતું જેમાં ગુજરાતી સિતારાઓ જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર રાજદીપ બારોટ રાકેશ બારોટ જેવા ઘણા કલાકારો ઉમટી પડ્યા હતા સાથે વિજય સુવાડાના ભવ્ય લગ્ન સમારંભ માં અમેરીકા થી પણ તેમના ખાસ.

મિત્રો હાજરી આપવા પહોંચ્યા હતા વિજય સુવાળા પોતાના ગળામાં સોનાની મોટી ચેઈન પહેરીને બ્લેક શેરવાની માં અને ગોલ્ડન શેરવાની માં જોવા મળ્યા હતા તેમના લગ્નમા ભવ્ય સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં તેમના મિત્રો એ કરોડોનો વરસાદ ગાયક કલાકારો પણ વરસાવ્યો હતો વિજય સુવાળા ના લગ્ન ખુબ જ યાદગાર રહ્યા હતા.

વિજય સુવાળા જ્યારે ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સ્કૂલમાં એક પ્રોગ્રામ હતો જ્યાં તેમનો અવાજ શિક્ષકોએ સાંભળતા તેમને આ ફિલ્ડમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી તેઓ હંમેશાં સ્કૂલમાં પ્રાર્થના ગાતા હતા અને તેમનો સુમધુર અવાજ લોકોના કાને પડતાં લોકો હંમેશા તેમને સંગીત ક્ષેત્રે આગળ વધવાની સલાહ આપતા હતા.

વિજય સુવાળા એ સંગીત ક્ષેત્ર કોઈપણ જાતની તાલીમ લીધા વિના માત્ર જીગ્નેશ કવિરાજ મણીરાજ બારોટ રાકેશ બારોટ જેવા કલાકારો ને સાંભળી અને તેમને અનુસરી અને ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને તેઓ શરૂઆતમાં નાના નાના પ્રોગ્રામમાં રાસ ગરબા ગાવા માટે જતા હતા નવરાત્રી દરમિયાન.

તેમનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવતા તેમને સોંગ રેકોર્ડિંગ કરાવવાનું શરૂ કર્યું અને તેમના સોંગ એટલા સુપરહિટ સાબિત થવા લાગ્યા કે ગુજરાત ભરમાં તેમની નામના ખૂબ જ વધી આવનારા સમયમાં તેઓ એક સુપ્રસિદ્ધ ગાયક કલાકાર તરીકે સામે આવ્યા આજે વિજય સુવાળા સોશિયલ.

મીડિયા પર પણ ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે સાથે તેઓ રાજકારણમાં પણ એક્ટિવ છે તેઓ આપ પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારબાદ તેમને આ પાર્ટીનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા તેઓ ચૂંટણીના સમયે રાજનૈતિક પ્રોગ્રામો પણ કરતા જોવા મળે છે લાઇવ ડીજે દરમિયાન પણ તેઓ.

ગીતો ગાતા જોવા મળે છે વિજય સુવાળા તેમની પત્ની તેમના માતા પિતા અને ત્રણ ભાઈઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે વિજય સુવાળા ના પિતા એક નામી બિલ્ડર છે તેઓ લોબીનું પણ કામ કરે છે વિજય સુવાળા ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે તેઓ હંમેશા ધાર્મિક પ્રોગ્રામમાં આગળ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *