વરાસણીના 126 વર્ષના સ્વામી શિવાનંદ જયારે ઉઘાડા પગે પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચ્યા ત્યાંરે ત્યાં હાજર દરેક એમને જોઈને ભાવુક થઈ ગયા શિવાનંદ એવોર્ડ લે તેના પહેલા પીએમ મોદી આગળ ઘૂંટણ ટેકીને નમસ્કાર ર્ક્યા શિવાનંદનો આ ભાવ જોઈને પીએમ મોદી પણ ખુરસી માંથી ઉઠીને શિવાનંદ ના સન્માનમાં ઝૂકી ગયા.
તેના બાદ શિવાનંદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ઝૂકીને પ્રણામ કર્યા શિવાનંદનો આ ભાવ જોઈને દરેક તેમની પ્રશંસા કરતા નથી થાકી રહ્યા જયારે આ વિડિઓ વાઇરલ થયો ત્યારે અક્ષય કુમાર પણ શિવાનંદની પ્રંશસા કરતા થાકી રહ્યા નથી અક્ષય કુમારે નવાઈ દર્શાવતા લખ્યું આ 126 વર્ષના છે અને આટલું સારું સ્વાસ્થ્ય.
અનેક અનેક પ્રણામ સ્વામીજી આ વિડિઓ જોઈને બહુ ખુશી મળી સ્વામી શિવાનંદનું જીવન કોઈ ચમત્કારથી ઓછું નથી એમનો જન્મ 1896માં થયો હતો શિવાનંદે 24 વર્ષો સુધી અમેરિકા રશિયા યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની યાત્રા કરી ભારતની આઝાદીના 11 વર્ષ બાદ શિવાનંદ ભારત પાછા આવ્યા અને.
એમણે યોગને જ એમનું જીવન બનાવી લીધું આજે પણ બાબા બહ્મચર્યના નિયમોનું પાલન કરે છે તેઓ માત્ર ઉકળેલ ભોજન અને શાખભાજી જ ખાય છે એમનો એ ચમત્કાર જોઈને દુનિયા ભરના લોકો હેરાન રહી ગયા છે મિત્રો તમે શું કહેશો બાબા શિવાનંદના જીવન વિશે તમારા વિચાર અમારી સમક્ષ કોમેંટમાં રજૂ કરી શકો છો