[સંગીત] પેલેઝુએલા વિનાશમાંથી હજુ બહાર પણ નથી આવ્યું અને ત્યાં ફરી એકવાર ત્યાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. લોકોમાં હજી ભય હતો આફ્ટર શોક આવતા હતા લોકો દોડતા હતા પણ એ આફ્ટર શોકની વચ્ચે જ્યારે 4.9 નવ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે દેશની હાલત અને લોકોની હાલત શું હશે એની કલ્પના પણ આપણે ન કરી શકીએ નમસ્કાર આપની સાથે હું છું પાયલ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં 25 જૂને બે ભયાનક ભૂકંપ આવ્યા જોડે આ ભૂકંપ હતા
અને બંનેની તીવ્રતા એટલી વધારે હતી એટલે પહેલા 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો એના પછી 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને આજે શનિવારે વહેલી સવારે ફરી એકવાર સમાચાર આવ્યા છે કે ત્યાં એકવાર ભૂકંપ આવ્યો છે અને 4.9 ન તીવ્રતાનો રેક્ટર સ્કેલનો ભૂકંપ છે આ આજકા એટલા બધા વધારે હતા કે ત્યાં ઓલરેડી જે ફસાયેલા લોકો હતા એ બધા ડરી ગયા છે હજુ બચાવની કામગીરી ચાલી રહી છે અને મૃત્યુના આંકડા જે રીતના વધી રહ્યા છે એ ખૂબ ગંભીર છે. બે શક્તિશાળી ભૂકંપની તબાહીમાંથી હજી દેશ બહાર નહોતો નીકળ્યો ત્યાં વધુ એક તબાહીકારક ભૂકંપ આવ્યો. અત્યાર સુધીની માહિતી મુજબ મૃત્યુ આંક 920 સુધી પહોંચ્યો છે જ્યારે 3360 થી વધુ લોકો ઘાયલ થયા છે.
હજારો પરિવાર પોતાના સ્વજનોને હજુ પણ શોધી રહ્યા છે ભટકી રહ્યા છે. સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં 243 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે અને આ મૃત્યુ આંક જે છે એ 10,000 થી લઈને 1 લાખ સુધી પહોંચે એવી આશંકા છે. કારણ કે જે આફ્ટર શોક આવ્યા એના પછી 24 કલાક 48 કલાક સુધી સતત એ બચાવની કામગીરી ચાલી રહી હતી અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે અને સંખ્યા હજારોમાં છે જેના કારણે મૃત્યુ આંકમાં વધારો થવાની શક્યતાઓ ખૂબ વધારે છે જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો એના પછીની આખી રાત લોકો પોતાના બચાવ માટે બુમો પાડતા હતા એ રાત ખૂબ ભયાનક હતી જ્યારે લોકો કાટમાડની અંદરથી બુમો પાડતા હતા આ બધાની વચ્ચે અમુક સુંદર તસ્વીરો પણ સામે આવી કે જેમાં ત્યાં કાટમાળની નીચેથી બાળકને બચાવવામાં આવ્યા હોય કે પછી પશુઓને બચાવવામાં આવ્યા હોય કે પછી ત્યાં બાળકનો જન્મ થયો હોય પણ જેટલી સુંદર તસ્વીરો આપણને લાગે છે એનું કારણ એ છે કે
એ તસ્વીરો ખૂબ ભયાનક હતી અને એટલી એક બે આવતી સુંદર તસ્વીરો આપણને હોપ આપે કે હજુ પણ બધું વિનાશ બધાનો વિનાશ નથી થયો કંઈક હજુ બાકી છે જે સારું કરી શકે આ દેશને હવે ઊભું થવા માટે દાયકાઓ લાગી જવાના છે અને છેલ્લા કેટલાય સમયથી જે પરિસ્થિતિ આવી રહી છે એટલે માત્ર આજ નહી એ 24 કલાકની અંદર ચાર મોટા ભૂકંપ આવ્યા જેમાં જાપાનમાં પણ ભૂકંપ આવ્યો કેલિફોર્નિયામાં પણ ભૂકંપ આવ્યો અને આ બદલાતી સ્થિતિ જે છે ધરતીની નીચે જે પરિવર્તનો થતા હોય છે એનો આપણને અંદાજો છે કે કેવી રીતના એ સંકેત આપી રહ્યા છે કે હજુ ઘણું બધું તબાહ થવાનું બાકી છે. ઘણા વિસ્તારોમાં ભારે કાટમાણને કારણે રાહત અને બચાવની ટીમો મુશ્કેલીમાં ફસાઈ છે એટલે એમાંથી લોકોને નીકાળવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. અનેક પરિવારો પોતાના હાથોથી પોતાના ઇમારતોને ઇમારત જે તૂટેલી છે એમાંથી પોતાની વસ્તુઓ અને સ્વજનો શોધી રહ્યા છે. દરેક ક્ષણ આશા અને નિરાશાની વચ્ચેની આ લડાઈ છે દેશ માટે આ વિનાશના સામે કેટલાય બધા લોકો પોતાની રીતના એમાં યોગદાન પણ આપી રહ્યા છે. બહુ જ બધા દેશો એવા છે કે જે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અત્યારે જે ભૂકંપ આવ્યો એ માત્ર વેનેઝુએલા જ નહી પરંતુ એની આસપાસના વિસ્તારોને પણ અસર કરતો ભૂકંપ હતો
એટલે એની આસપાસના વિસ્તારમાં પણ આજકા અનુભવાયા છે. વેનેઝુઆલીની ધરતી હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી એક પછી એક આવતા આજકાઓ એ લોકોના મનમાં ભય વધારી રહ્યા છે. સમગ્ર દુનિયાની નજર અત્યારે ત્યાં જ છે કે આ દેશ હવે આમાંથી કેવી રીતના ઊભો થશે એને ઊભો કરવા માટે આપણે શું કરી શકીએ અને સતત બદલાતા આ વાતાવરણ સતત બદલાતા આ ક્લાઈમેટ ચેન્જમાં આપણે પણ ભારત તરીકે તૈયાર છીએ કે કેમ એ મોટો પ્રશ્ન છે જાપાનમાં આવેલો ભૂકંપ હોય કે પછી કેલિફોર્નિયામાં આવેલો ભૂકંપ હોય કે વેનેઝુએલાનું ઉદાહરણ આપણે જોયું છે કે કાગળની જેમ ઈમારતો પડતી હતી લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા ફરી આવતો એ ભૂકંપ અને લોકો ત્યાંના ત્યાં જ રહી ગયા ફરી આજે જ્યારે ભૂકંપ આવ્યો છે ત્યારે પણ ત્યાના લોકો ત્યાના ત્યાં જ છે અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો