સલમાન ખાન અને અર્જુન કપૂર બોલીવુડના સૌથી મોટા દુશમન માનવામાં આવે છે અર્જુને પહેલા સલમાનની બહેન અર્પિતા સાથે ડેટ કર્યું પછી તેને છોડીને એમની ભાભી મલાઈકા સાથે સબંધમાં છે પરંતુ આટલા વર્ષો બાદ અર્જુન કપૂરે સલમાન ખાન વિશે એવું કહ્યુ છેકે તેની આશા કદાચ કોઈને ન હતી અર્જુન કપૂરે પોતાના.
કરિયરની 10 ફિલ્મો માંથી 7 ફિલ્મો ફ્લોપ આપી છે પરંતુ હવે અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છેકે તેઓ તો એક ડાયરેક્ટર બનવા માંગતા હતા પરંતુ સલમાનના કહેવાથી તેઓ હીરો બની ગયા હાલમાં અર્જુન કપૂરે બૉલીવુડ હંગામાથી વાત કરતા જણાવ્યું કે તેઓ તો એક ડાયરેક્ટર બનવા માંગતા હતા અને હું એજ રસ્તા પર જ ચાલી રહ્યો હતો.
પરંતુ જયારે મારી મુલાકાત સલમાનથી થઈ તો તેમણે મને કહ્યું કે તામારામાં કંઈક ખાસ છે અને તારે એકટિંગ કરવી જોઈએ તેના બાદ મેં બેરી જોનનું એકટિંગ સ્કૂલ જોઈન કરી અને પછી મેં વજન ઉતારીને ફિલ્મો સાઈન કરી અર્જુન કપૂરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ઇશ્કજાદેથી કરી હતી તેના બાદ 2 સ્ટેટમાં કામ કર્યું અને તે પણ હિટ રહી તેના બાદ.
અર્જુન કપૂરના કરિયરની દરેક ફિલ્મો ફલોપ રહી અર્જુન કપૂરને આમ પણ એમની એકટિંગને લઈને ટ્રોલ કરવામાં આવે છે અને એમાંય હવે લોકોને ખબર પડશે કે અર્જુન કપૂરને હીરો બનાવવા માટે સલમાનો હાથ છે ત્યારે વધુ મજાક બનશે આમ તો સલમાન અને અર્જુનને એક સમયે સારો સંબંધ રહ્યો છે પરંતુ હાલમાં બંનેને છત્રીસનો આંકડો છે.