પ્રિયંકા ચોપડા વિદેશી પતિ સાથે નિતા અંબાણીની પાર્ટીમાં પહોંચી, અચાનક આ શું કરવા લાગી...

પ્રિયંકા ચોપડા વિદેશી પતિ સાથે નિતા અંબાણીની પાર્ટીમાં પહોંચી, અચાનક આ શું કરવા લાગી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોટ અને બોલ્ડ સીન આપી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવી ઈન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાની બોલ્ડનેશ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે.

નિક જોનાસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ચોપડા અમેરીકા સેટલ થઈ ચુકી છે અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અલવીદા કહી હવે હોલિવૂડ ની અભિનેત્રી બની ચુકી છે પ્રિયંકા ચોપડા પોતાની ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પ્રિયકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.

વિદેશમાં રહીને પોતાના ચાહકો સાથે પ્રિયંકા ચોપડા હંમેશા કનેક્ટ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોના દિલની ધડકન બની ચુકેલી પ્રિયકા ચોપડા પોતાની જીદંગી ને લઈને ઘણા ખુલાસા પણ કરતી રહે છે દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ભારત આ દિવસોમાં પહોંચી છે.

31 માર્ચ ના રોજ મુંબઈમાં નીતા અંબાણી ની પાર્ટીમાં પોતાના પતિ નિક જોનાસ સાથે પ્રિયંકા ચોપડા પહોંચી હતી નિતા અંબાણી એ સાંસ્કૃતિક કેન્દ્ર ની શરૂઆત કરી છે જેમાં ટ્રેડિશનલ કપડાઓમાં બોલીવુડ ફિલ્મ ઘણા બધા કલાકારો અને સેલિબ્રિટી પહોંચ્યા હતા આ ઇવેન્ટમાં.

પ્રિયંકા ચોપડા શાનદાર અંદાજમાં પતિ નીક જોનાસ સાથે લાઈમલાઈટમાં છવાઈ હતી પ્રિયંકા ચોપડા ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા કલરફૂલ ઓફ સોલ્ડર ડીપનેક આઉટફીટ માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ગળામા સુંદર ડાયમંડ નો હાર તેને વધુ હસીન બનાવી રહ્યો‌ હતો.

પ્રિયંકા ચોપડા એ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરી ચાહકોને ઘાયલ કર્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની કાતીલ નજરોના બાણ થી ફેન્સ મદહોશ થયા હતા દિલકશ અદાઓ અને મદમસ્ત જવાની તેની છલકાતી ચાહકો ને.

આકર્ષિત કરી રહી હતી તે પતિ નિક જોનાસ સાથે મિડીયા અને પેપરાજી સામે પોઝ આપી રહી હતી આ દરમિયાન આઉટફીટ ખુબ જ અનોખું હોવાથી તેનો છેડો જમીન સાથે ઢસડતો રાખેલો હતો તેના પર અચાનક પતિ નિક જોનાસ નો પગ આવી જતા પ્રિયંકા ચોપડા પડતા પડતા માડં બચી હતી તેને પેપરાજીએ.

સંભાડતા તેને રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટના બાદ પ્રિયકા ના ચહેરા પર ગુસ્સો નિક માટે ઉતરી આવ્યો હતો નિક પર ક્ષમા ના ભાવ સાથે પ્રિયંકા તરફ માસુમિયત થી જોઈ રહ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે વિડીયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *