બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પરંતુ એક્ટર હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે તેમની તસ્વીર સમય સમયે વાયરલ થતી રહે છે હમણાં તેણીએ બિકીની તસ્વીર શેર કરી હતી એવામાં હાલમાં ફરીથી 46 વર્ષની અમિષા પટેલે બોલ્ડ તસ્વીર શેર કરીને બધાને હેરાન કરી દીધા છે.
આ તસ્વીરોમાં અમિષા પટેલ વધુ બોલ્ડ દેખાઈ રહી છે એક્ટર અમિષા પટેલ સામે આવેલ તસ્વીરમાં બિકીની પહેરીને જોવા મળી મળી રહી છે તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે અમિષાએ બિકીની પહેરીને અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવ મળી રહી છે જેમાં તેઓ હદથી વધુ બોલ્ડ દેખાઈ રહી છે.
એક્ટરની આ તસ્વીર જોઈને કોઈ કહી ન શકે કે એક્ટરની ઉંમર 46 વર્ષની થઈ ગઈ છે અમિષા નવી તસ્વીરમાં એકદમ નવા લુકમાં જોવા મળી રહી છે તેની આ તસ્વીર આવતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે તસ્વીર કેટલાક ફેન્સે પસંદ કરીછે તો કેટલાક લોકો એક્ટરની આ તસ્વીર જોઈને ટ્રોલ પણ કરી રહ્યા છે.