ઋત્વિક રોશન સાથે બે દિવસ પહેલા એક યુવતી જોવા મળી હતી ઋત્વિક તેની સાથે હાથોમાં હાથ નાખેલ જોવા મળ્યા હતા ઋત્વિક જે રીતે યુવતીને સાચવી રહ્યા હતા તે જોઈને લાગી રહ્યું હતુંકે ઋત્વિક રોશન તે યુવતીને ડેટ કરી રહ્યા છે અહીં સાથે જોવા મળેલ યુવતી બૉલીવુડ એક્ટર સબા આઝાદ હતી.
જણાવી દઈએ સબા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહી છે દિલ્હીમાં મોટી થયેલી સબા પોતાનું કરિયર બનાવવા મુંબઈમાં સ્થાઈ થઈ સબા પ્રથમ બીલીવુડ ફિલ્મ દિલ ક્બબડીમાં જોવા મળી જેમાં ઇરફાન ખાન અને રાહુલ બોઝ જેવા એક્ટર જોવા મળ્યા પરંતુ સબા આ ફિલ્મ દ્વારા ખાસ ઓળખાણ ન મળી.
સબાને સાચી ઓળખાણ મળી 2011માં આવેલી ફિલ્મ મુજસે ફ્રેન્ડશીપ કરોગી ફિલ્મથી મળી જેમાં સાકીબ શલિમ સાથે સબા જોવા મળી હતી અહીંથી તે ઈન્ડસ્ટ્રીઝમાં એકટીવ થઈ હતી તેના બાદ કેટલીક ફિલ્મોમાં સબએ નાના મોટા રોલ ર્ક્યા ઓછા લોકો જાણતા હશે કે સબાએ ઈન્ડસ્ટ્રીઝમાં આવતાજ પોતાનું.
એક સિનેમાઘર ખોલી દીધું સબાનું પોતાનું એક મ્યુઝિક બેન્ડ પણ છે જેમાં એમના પાર્ટનર નશરૂદીન શાહના પુત્ર ઇમામ શાહ છે એક સમયે એવી પણ વાત આવી હતી કે સબા ઇમામ શાહને ડેટ પણ કરતી હતી સબા આમ તો નાની એક્ટર કહી શકાય પરંતુ ઋત્વિક સાથે નામ જોડાતા રાતોરાત મીડિયામાં છવાઈ ગઈ છે.