Cli
ઉર્ફી જાવેદે કંઈ પહેર્યા વગર જ વિડિઓ ઉતાર્યો, અને એ વિડિઓ પાછો ઇન્સ્ટાગ્રામ માં શેર

ઉર્ફી જાવેદે કંઈ પહેર્યા વગર જ વિડિઓ ઉતાર્યો, અને એ વિડિઓ પાછો ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના વિચિત્ર અવનવા ફેશન ડ્રેસીસ સેન્સ ને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો એના હોટ ગ્લેમર લુક પર ખૂબ જ પ્રેમ વરસાવે છે પરંતુ આ વખતે તો તેને હદ જ કરી નાખી એનો એક વિડીયો સામે આવ્યો છે જેના પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અને એની આ હરકતને ટ્રોલ કરી રહ્યા છે તાજેતરમાં અભિનેત્રી ઉરથી જાવા દે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી એક વિડીઓ શેર કર્યો છે જેમાં તે બેકલેસ શર્ટ માં બોલ્ડ પોઝ આપીને ચાહકોને મદહોશ કરી રહી છે તેને પોતાની શર્ટ એવી રીતે પહેરી છે જે આગળની તરફ જોતા શર્ટ દેખાય અને બેક સાઈડ એકદમ ઓપન છે જેમાં તે ચાહકો ને.

મનમોહક અદાઓ સાથે આકર્ષીત કરી રહી હતી જે જોઈ ચાહકોના પાણી છુટી ગયા હતા અને ચાહકો લાઈક કોમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા ઉર્ફી જાવેદે કેપ્શન માં લખ્યું હતું કે શર્ટ પહેરવા માટે તમારે એને પહેરવાની જરૂર નથી માત્ર થોડો સમયમાં આ વિડીયોપર લાખો લાઈક અને કમેન્ટ આવી ચૂક્યા હતા જેમાં ઘણા યુઝરો ટ્રોલ કરતા પણ જણાયા હતા.

એક યુઝરે લખ્યું હતું કે મતલબ કાંઈ પણ તો બીજા યુઝરે લખ્યું હતું કે હું પણ ટ્રાય કરીશ એની ફેશન સેન્સ વિશે ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા હતા ઉર્ફી જાવેદનું તાજેતરમાં હાય હાય એ મજબૂરી સોંગ રિલીઝ થયું હતું જે સોંગ સોશિયલ મીડિયા પર આગ લગાડી રહ્યું છે દર્શકો જેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *