Cli

રણવીર સિંહની બીજી પત્ની બનવા તૈયાર છે ઉરફી જાવેદ, ક્યારે બીજા લગ્ન કરવાના થાય તો…

Ajab-Gajab Bollywood/Entertainment

બિગ બોસ ઓટીટી પરથી બહાર આવ્યા બાદ ઉર્ફી જાવેદના પહેરવેશની દદરોજ ચર્ચા સોસીયલ મીડિયામાં જોવા મળે છે કરણ જોહરના શો કોફી વિથ કરણની મુલાકાત દરમિયાન રણવીર સિંહે ઉર્ફી જાવેદની ફેશન સેન્સની પ્રશંસા કરી હતી ઉર્ફી જાવેદના વિચિત્ર કપડા હોવા છતાં તેને પહેલા ફેશન લેડી રણવીર સિંહે કહી હતી.

પરંતુ જ્યારે રણવીર સિંહે પોતે તેના વખાણ કર્યા ત્યારે ચાહકો બંનેને જોડવા લાગ્યા હકીકતમાં ઉર્ફી જાવેદે વાતચિત દરમિયાન કહ્યું કે તેઓ રણવીર સિંહની બીજી પત્ની બનવા માટે તૈયાર છે જેમ જેમ ઉર્ફી જાવેદ પારદર્શક કાળા કપડામાં આવી તો તેણે મીડિયા સાથે હસતા હસતા કહ્યુંકે હું રણવીરને પ્રેમ કરું છું.

અને શું રણવીર ક્યારેય બીજી પત્ની શોધી શકશે અરે હુંછું કહેવા માંગુ છું ઉરફીનો આ બીજો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અત્યારે તેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે કોમેંટ કરતા ક્યુ તમે બેકાર છોબીજાના પતિઓ પર નજર બગડતી ફરો છો અહીં તેના પર અલગ અલગ કોમેંટ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *