કૃષ્ણા અભિષેકને કપિલના શોમાંથી જતા જ કપિલ શર્માએ તેમના શોમાં કોમેડિયનની મોટી ફોજ રાખી લીધી છે 10 સપ્ટેમ્બરે કપિલ શર્માના શોની નવી સીઝન પાછી આવી રહી છે કૃષ્ણા અભિષેક હવે આ શોનો હિસ્સો નથી કારણ કે કોન્ટ્રાક્ટને લઈને એમનો શોના મેકર સાથે વિવાદ થઈ ગયો છે.
પરંતુ કૃષ્ણા અભિષેકને જતા જ કપિલે એમના શોમાં ઘણા કોમેડિયન ભરી દીધી છે તેઓ પોતાની દમદાર કોમેડીથી લોકોનું મનોરંજન આપશે કપિલના શોનો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે જેમાં કપિલ સાથે એમના બધા નવા કોમેડિયન જોવા મળી રહ્યા છે સૌથી પહેલા નવા કોમેડિયનમાં.
કપિલે સિદ્ધાર્થ સાગર પર દાવ લગાવ્યો છે સિદ્ધાર્થ કેટલાક જબરજસ્ત કોમેડિયન છે એતો બધા જાણે છે માસીથી લઈને નસરુદીન શાહ સુધીના એમના કેરેક્ટર જાણીતા છે તેના શિવાય શોમાં ગૌરવ દુબેની એન્ટ્રી થઈ છે તેના શિવાય શોમાં એક નવા કોમેડિયન ઇસ્તિયાક ખાનની થઈ છે તેઓ એક જાણીતું નામ છે.
તેના શિવાય શોમાં શ્રીકાંતની એન્ટ્રી થઈ છે જેઓ કેટલાય શોમાં પોતાની કોમેડીથી જલવો બતાવી ચુક્યા છે તેના શિવાય મહિલા એક્ટર શ્રીષ્ટી રોડે ઓન જોવા મળશે તેમન સાથે ટીકુ શારદા ચંદાન પ્રભાકર અને સુમોના તો કપિલના હંમેશાથી સાથી રહ્યા છે કપિલે પોતાના શોમાં ઘણો બદલાવ કર્યો છે હવે જોઈએ છીએ લોકો એમને કેવો પ્રેમ આપે છે.