ટીબી શોની બબીતાજી એટલે કે મુનમુન દત્તા કંઈકને કંઈક કારણોસર ચર્ચામાં બની રહે છે બબીતા ઉર્ફે મુનમુંના લાખો લોકો દીવાનાં છે એમાંથી જોડાયેલ દરેક અડપેટની ખબર મુનમુન ફેન્સ માટે સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં હાલમાં મુનમુન ની કેટલીક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
જણાવી દઈએ તારક મહેતાની એક્ટર મુનમુન દત્તા અત્યારે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે ત્યાંની એક્ટરે કેટલીક તસ્વીર શેર કરી છે મુનમુન દત્તા એ થાઈલેન્ડની તસ્વીર શેર કરતા જણાવ્યું છેકે તેઓ લાંબા સમય બાદ સોલો ટ્રીપ પર ગઈ છે તેણીએ એ પણ કહ્યું કે તેને ફરવાનું પણ ખુબ પસંદ છે થાઈલેન્ડમાં મુનમુન દત્તા.
ખુબસુરત નજારાને એન્જોય કરી રહી છે મુનમુન થાઈલેન્ડમાં મંદિરોના પણ દર્શન કરી રહી છે તેણીએ કેલટીયે બાળકીઓ અને મહિલાઓની ફોટો શેર કરી છે 34 વર્ષની ફેમસ મુનમુન દત્તા ટીવીની ફેમસ એક્ટર અને કેટલાય શોમાં કામ કરી ચુકી છે મુનમુન વેસ્ટ બંગાળની રહેવાશી છે અને બાળપણમાં દૂરદર્શનમાં કામ કરતી હતી.