રાખી સાવંતને એમજ ડ્રામા કવિન નથી કહેવાતી તેની ફોટો અને વીડિઓ સમય સમયે વાયરલ થતી રહે છે હાલમાં રાખી સાવંતનો એક વિડિઓ વાયરલ થયો છે તેમાં રાખી એપોર્ટ પરથી આવી રહી છે અને તે મીડિયાને બોયફ્રેડ આદિલ મળવા ન આવ્યો તેની ફરિયાદ કરતા જોવા મળી રહી છે.
હાલમાં રાખીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી ત્યાં તેને આછા ગુલાબી રંગનો શૂટ પહેર્યો હતો આ દરમિયાન તેઓ દુલહનના લુકમાં હતી રાખીએ કહ્યું કે બધું આદિલ માટે કર્યું હતું પરંતુ અઢી બે કલાક ફ્લાઈટમાં મારા રડતા રડતા મારુ કાજલ ફેલ થઈ ગયું તેના બાદ મિડિયાએ કહ્યું મેડમ એમાં શું વિડિઓ કોલ પર વાત કરી લેજો.
તેના પર રાખીએ કહ્યું હવે હું વાત નહીં કરું કારણ હું કાલે એમન મળવા ગઈ હતી અને મેં તેમની બહુ રાહ જોઈ પરંતુ તેઓ આવ્યા જ નહીં રાખીએ કહ્યું હું નહીં મારુ મારુ પણ આત્મસન્માન છે એમને હું દિલ્હી મળવા ગઈ હતી પરંતુ તેઓ આવ્યા જ નહીં અમે બંને સાથે આવવાના હતા હું બહુ દુઃખીછું આ વાત પર.
હવે આ વિડિઓ સામે આવતા જ વિડિઓ પર મજેદાર કોમેંટ આવી રહી છે એક યુઝરે કહ્યું તું ગઈ જ કેમ હતી જયારે બીજા યુઝરે કહ્યું હવે આના પર હસવું કે રડવું એજ ખબર નથી પડતી તેના શિવાય પણ આ વિડિઓ પર અલગ અલગ કોમેંટ આવી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.