બોલીવુડ અભિનેત્રી અને સુપર ડાન્સર નોરા ફતેહી પોતાના દમદાર ડાન્સ સ્ટેપ સુદંર અને ગ્લેમર અંદાજ સાથે સોશિયલ મીડિયા પર ખુબ લાઈટમલાઈટ રહે છે તેનો મનમોહક અંદાજ ફેન્સ ના દિલને ઘાયલ કરે તે તેના કાતિલના અંદાજના લાખો દિવાના છે જે તેના સુદંર યૌવન પર હંમેશા ફિદા રહે છે.
નોરા ફતેહી આ દિવસોમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે જજ કરી રહી છે શો સેટ પર અવારનવાર પોતાની બોલ્ડ ડ્રેસિંગ સેન્સ થી ફેન્સને મદહોશ બનાવતી રહે છે એ વચ્ચે તાજેતરમાં નોરા ફતેહી સુદંર બોલ્ડ લુક આઉટ સોલ્ડર બોડી કોર્ન વાઈટ બ્લેક કોમ્બિનેશન ડ્રેસીસમાં સ્પોટ થઈ હતી.
ડીપનેક માં તેના ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ હોટ અને બોલ્ડ લુક આપી તેના મદમસ્ત યૌવનના છલકતા ઉભાર ને અનોખો નિખાર આપી રહ્યા હતા તેનો સુદંર લુક જોતા ફેન્સ બેકાબુ બન્યા હતા અને આ દરમિયાન તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા નોરા ફતેહી ભાગીને માધુરી દિક્ષિત પાસે પહોંચી માધુરી પણ સુદંર આર્કષક લુક માં જોવા મળી હતી.
ઓપન હેર અને સ્ટાઈલીશ લુક માં માધુરી એ પણ પેપરાજી ને પોઝ આપ્યા હતા આ દરમિયાન નોરા ફતેહી ફેન્સ થી પરેશાન જોવા મળી તો માધુરી દિક્ષિત શાંતિ થી પેપરાજીને પોઝ આપતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ હતી ફેન્સ નોરા ફતેહી અને માધુરી ના આ લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.