જ્યારથી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારના દરેક સિનેમાઘર હાઉસફુલ થઈ રહ્યા છે પહેલા ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બૉલીવુડ તરફથી ફિલ્મને કોઈ સહકાર નતું પરંતુ પરંતુ સોસીયલ મીડિયાએ બૉલીવુડ તરફ આંગળી ચીંધતા બોલીવુડના અનેક સ્ટાર ફિલ્મના સમર્થનમાં આવી ચુક્યા છે અને હવે.
આમિર ખાન પણ આ ફિલ્મના સમર્થનમાં આવી ગયા છે હકીકતમાં આમિર ખાન અને અલલીયા ભટ્ટે આરઆરઆર ફિલ્મના પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી હતી ઇવેંટમાં મીડિયા સાથે વાતચિત દરમિયાન આમિર ખાને જણાવ્યુંકે હું જરૂર ફિલ્મ જોઇશ એ ઇતિહાસનો એક ભાગછે જે દિલ દિલ દુભાવે તેવો ભાગછે જે કાશ્મીરી પંડિતો સાથે થયુંછે.
જે એક દુઃખદ બાબતછે આ વિષય પર ફિલ્મ બનીછે તેને દરેક ભારતીયે ચોક્કસ જોવી જોઈએ આમિર ખાને આગળ કહ્યું ફિલ્મની સૌથી ખુબસુરત વાત એછે કે તેણે બધા ભારતીયોની ભાવનાઓને સ્પર્શી છે જેઓ માણસાઈમાં માને છે અને આમિર ખાને કહ્યું હું ફિલ્મ જરૂર જોઇશ અને ફિલ્મની સફળતા પર બહુ ખુશ છું.