સાઉથ ભોજપુરીની જાણીતી એક્ટર રાની ચટર્જી પોતાના ફિટનેશને લઈને મીડિયામાં ચર્ચમાં રહે છે એક્ટરને અત્યારના દિવસોમાં સોસીયલ મીડિયામાં જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળતી હોય છે એવામાં રાની ચટર્જીએ જીમની ફોટો ફરીથી એક વાર શેર કરીને સોસીયલ મીડિયામાં ચર્ચામાં આવી છે.
જીમના ફોટો શેર કરીને રાનીએ બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું છે અહીં ફોટો જોઈને કેટલાય ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે જયારે કેટલાક ફેન્સ રાનીને ટ્રોલ પણ કરી રહ્યા છે અહીં લોકોએ રાણીના ફિટનેસ પર સવાલ ઊભા કર્યા છે અહીં ફોટો શેર કરતા રાનીએ કેપશનમાં લખ્યું કે ગણતરી ચાલુ થઈ ગઈ છે.
બધા લોકોને શુભ સવાર પોઝિટિવ રહો અને મને મિસ કરવાનું ન ભૂલતા અહીં કેટલાક યુઝરોએ ટ્રોલ કરતા રાનીને સવાલ કર્યો કે આજ ફિટનેસ ફિલ્મોમાં કેમ નથી જોવા મળતું જ્યારે અન્ય યુઝરે લખ્યું કેટલીયે મહેનત કરી લ્યો પરંતુ પાતળી નથી થવાની મિત્રો રાની ચટર્જી ની આ ફોટો પર તમે શું કહેશો.