પાટણ જિલ્લાના હારીજ શહેરમાંથી ધોરા દિવસે એક યુવકને રહેસી નાખવાનો બનાવ સામે આવ્યો છે સમગ્ર ઘટના અનુસાર હારીજ શહેરના શબરી કોમ્પલેક્ષ પાસે હાર્દિક દેસાઈ નામનો યુવક બાંકડે બેસીને ચા પી રહ્યો હતો તે દરમિયાન અચાનક બે શખ્સો એ અંગત અદાવત રાખીને ધા રદાર છ!રીના ઘા મારી મારીને હાર્દિક દેસાઈને.
મો!તને ઘાટ ઉતારી દીધો આ સમગ્ર ઘટના સબરી કોમ્પલેક્ષમાં લાગેલા સીટીસી કેમેરામાં કેદ થઈ ગઈ જેમાં યુવકને બેરહેમી પૂર્વક મારતા આ લોકો પણ જોવા મળી રહ્યા છે આ ઘટનાની જાણ થતા પાટણ જિલ્લા પોલીસ એલસીબી ટીમ સહિત આવી પહોંચી હતી અને હાર્દિક દેસાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.
અને આ ઘટનાની તપાસ હાથ ધરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ ના જણાવ્યા અનુસાર હારીજ તાલુકા પંચાયત સામે શબરી કોમ્પ્લેક્સ પાસે હાર્દિક બાબરભાઈ દેસાઈ નામનો યુવક ચા પી રહ્યો હતો જ્યારે એ સમયે અચાનક હાર્દિક સાથે અંગત અદાવત ધરાવતા નાગજી દેસાઈ અને અન્ના ઠાકોર નામના બે યુવક આવીને હાર્દિક કાંઈ સમજે.
એ પહેલા જ તેને મા રમારવા લાગ્યા હતા અને ધા રદાર છ!રીના ઘા મા!રીને તેને મો!તને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સહિત એલસીબી પોલીસ આવી પહોંચી હતી અને આરોપીઓ ને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર છે.