Cli
અમદાવાદ ના વેદાંત ક્ષત્રિય નો CA ફાઈનલ માં ભારતમાં ચોથો નબંર, ARI માં સુરતના 2 અને અમદાવાદ ના 5 ટોપ 50 માં આવ્યા...

અમદાવાદ ના વેદાંત ક્ષત્રિય નો CA ફાઈનલ માં ભારતમાં ચોથો નબંર, ARI માં સુરતના 2 અને અમદાવાદ ના 5 ટોપ 50 માં આવ્યા…

Breaking

નવેમ્બર મહિનામાં લેવાયેલી ઇન્ટરમીડીયેટ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે ફાઇનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય એ ઓલ ઈન્ડિયા માં ચોથો નંબર મેળવવા મા સફળ રહી ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે અમદાવાદ ના 877 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર 135 વિદ્યાર્થીઓ.

પાસ થતા રિઝલ્ટ માત્ર 15.39 ટકા જ આવ્યું છે સમગ્ર દેશમાં 29242 વિદ્યાર્થીઓ પૈકી 3242 વિદ્યાર્થીઓનું પરિણામ 11.9 ટકા આવ્યું છે તો સુરતના છ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા ટોપ 50 માં સ્થાન મેળવીને સુરતનું નામ ભારતભરમાં રોશન કર્યું છે ઓલ ઈન્ડિયા માં 31 મોં રેન્ક મેળવી સુરતની નેન્સી જૈને.

બિજા ક્રમાંક નું સ્થાન મેળવ્યું છે વેદાતં ક્ષત્રિયે મિડીયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે ધોરણ 12 બાદ હું સીએ ની ઘેર 7 થી 8 કલાક તૈયારી કરતો હતો મારા પિતાજી કાપડ નો ધંધો કરે છે મે ખૂબ જ મહેનત કરી અને સીએ ની પરીક્ષા પાસ કરી છે હવે હું સારી નોકરી કરીને પિતાજીનું સપનું સાકાર કરવા માગું છું ઓલ ઇન્ડિયામાં.

આઠમાં ક્રમે આવનાર યસ જૈને પણ જણાવ્યું હતું કે મારા પિતાજી નોકરી કરે છે હવે હું પણ સારી નોકરી કરીને એમને ટેકો આપવા માગું છું સીએ ફાઇનલમાં દેશના ટોપ ટેનમાં 2 જ વિદ્યાર્થી સીએ ફાઇનલના ઇન્ડિયાના ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થી છે જેમાં વેદાંત ક્ષત્રિય ચોથા ક્રમે યશ જૈન આઠમા ક્રમે યશ વશિષ્ઠ પંદરમા ક્રમે.

અર્પિતા શર્મા સત્તરમા ક્રમે અને ભાવિકા સરદા 49મા ક્રમે છે સીએ ઇન્ટરમીડિયેટ માં નમીશ શાહ 34 વિજય આહુજા 36 હર્ષ સોનારા 40 ખુશ્બ મહેશ્વરી 42 અજમેરા પ્રથમકુમાર અને કરણરાજ ચૌધરી 48મા ક્રમે આવ્યાં છે તાજેતરમાં લેવાયેલી સીએ ની પરીક્ષામા ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓએ ટોપ 50 માં સ્થાન મેળવી ને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *