Cli

રજનીકાંત બાદ હવે ચિરંજીવીની પુત્રીનું પણ ઘર તૂટ્યું 5 વર્ષ પણ ન ટક્યું રામચરણની બહેનનું ઘર…

Bollywood/Entertainment Breaking

સાઉથના સ્ટાર ચિરંજીવીને આપણે બધા જાણીએ અને એમના પુત્ર રામ ચરણને પણ આપણે જાણીએ એજ રામચરણની બહેનની વાત કરી રહ્યા છીએ આપણે જેમનું નામ શ્રીજા છે તેઓ પણ પોતાના પતિને છૂટાછેડા આપવા જઈ રહી છે જેણે ગઈ કાલે સોસીયલ મીડિયામાં પતિનું સરનેમ હટાવી દીધું.

તેની જગ્યાએ પિતાનું સરનેમ લગાવી દીધું જેનાથી ચર્ચાઓ થઈ રહી છેકે શ્રીજા હવે પતિથી અલગ થઈ રહ છે ઇન્સ્ટગ્રામ અકાઉંટમાં શ્રીજાના નામ પાછળ સરનેમ પહેલા કલ્યાણ હતી પરંતુ હવે એમને એ સરનેમ હટાવી દીધી છે શ્રીજાએ 2016માં કલ્યાણ ધવેથી લગ્ન કર્યા હતા આ લગ્ન એક ફાર્મ હાઉસમાં આલીશાન રીતથી થઈ હતી.

સાઉથના મોટા સ્ટાર અહીં લગ્નમાં પણ આવ્યા હતા શ્રીજા અને કલ્યાણના છૂટાછેડાની વાત એટલા માટે થઈ રહી છેકે કલ્યાણની એક ફિલ્મ સુપર માચી હમણાં રિલીઝ થઈ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન થયું પરંતુ શ્રીજાએ આને લઈને સોસીયલ મીડિયામાં કોઈ ચર્ચા ન કરી કે ફિલ્મના કોઈ ઇવેંટમાં શ્રીજાએ હાજરી આપી જેને લઈને છૂટાછેડાની વાતે જોર પકડયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *