જોની લીવર એક એવું નામ છે જે સાંભળીને લોકોના ચહેરા પર ખુશી અને હાસ્ય આવી જાય એમ સમયે જોની લીવર નું બોલીવુડમાં આગવું નામ હતું એમણે પોતાના કરિયરની શરૂઆત 80ના દશકામાં કરી હતી તેના બાદ એમણે ક્યારેય પાછું વળીને જોયું નથી અત્યારે ભલે તેઓ ફિલ્મોમાં ઓછા જોવા મળતા.
હોય પરતું તેમની જગ્યા અત્યારે પણ લાખો ફેન્સના દિલમાં છે એમણે પોતાના કરિયર દરમિયાન ખુબ સંઘર્ષ કર્યો છે એમણે ઘરની પરિસ્થતિ સારી ન હોવાથી પૂરું ભણી ઓન શક્યા ન હતા પરંતુ પોતાના હુનર અને મહેનતને લઈને અત્યારે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે તમને જણાવી દઈએ કે એમણે.
કરિયરના સફળ થયા બાદ વર્ષ 1984માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા એમનાથી એમને બે બાળકો પણ થયા એકનું નામ જીમી અને બીજી પુત્રી જેસી લીવર જીમી સ્ટેન્ડ-અપ કોમેડિયન છે અને પુત્રી જેસી ફિલ્મોમાં કામ કરી રહી છે એમની પત્ની દેખાવમાં ભલ ભલી એક્ટરોને ટક્કર મારે તેવી છે.
તેમની પત્ની સુજાતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વિડિઓ શેર કરતી રહે છે ફેન્સ એમના ફોટો અને વિડિઓને ખુબ પસંદ કરે છે તેઓ ઇન્ડસ્ટ્રીઝ માં સક્રિય નથી છતાં એમના લાખો ફેન્સ એમને ફોલોવ કરે છે એમની તસ્વીર આવતા લાખોમાં લાઈક મળતા હોય છે.