Cli
દાદાને લોટરી લાગી, પ્રેમ બનેલા 50 વર્ષના શિક્ષકે પોતાની 20 વર્ષ ની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા...

દાદાને લોટરી લાગી, પ્રેમ પાગલ બનેલા 50 વર્ષના શિક્ષકે પોતાની 20 વર્ષ ની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી અવનવા બનાવો સામે આવતા રહે છે જેમાં ઘણા બનાવો અચરજ ભર્યા હોય છે જે લોકોને વિચારવા મજબુર કરી દે છે ચાલી રહેલા આ નવા જમાના માં લોકો પ્રેમ સંબંધો ને લઇ ને એવું કરતા જોવા મળે છે કે જાણીને આપણું માથું પણ શરમ થી ઝુકી જાય છે પ્રેમમા કોઈ સીમા નથી.

હોતી કોઈપણ ઉમંરે પ્રેમ થાય છે પરંતુ આટલો તફાવત 30 વર્ષનો પોતાનાથી 30 વર્ષ નાની યુવતી સાથે 50 વર્ષના આધેડ જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો હતો એને લગ્ન કર્યા જાણી લોકો હેરાન રહી ગયા છે આ સમગ્ર ઘટના ન્યુઝ 18 રીપોર્ટ અનુસાર સમસ્તીપુર રોસડા અનુમડંળ.

વિસ્તારમાં થી સામે આવી છે જેમાં આ વિસ્તાર માં રહેલા સંગીતકુમાર નામના 50 વર્ષના ઈંગ્લીશ શિક્ષક જેઓ પ્રાઈવેટ કોચીગં ક્લાસ ચલવતા હતા તેમના ત્યાં 20 વર્ષ ની શ્ર્વેતા નામની યુવતી ટ્યુશન માટે આવતી હતી બંનેની નજરો મળી વાતચીત નો દોર શરુ થયો અને એક બીજાના પ્રેમમા.

પડ્યા શ્ર્વેતા સંગીતકુમારના ઘેરથી 800 મીટર જ દુર રહેતી હતી જેનાથી ટ્યુશન ક્લાસ શિવાયના સમય મા‌ પણ તે મળવા માટે સંગીતકુમારના ઘેર જતી રહેતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવવા લાગી આ સબંધો એટલા વધી ગયા કે શ્ર્વેતા હવે સગીતં કુમાર વિના.

રહેવા માગંતી નહોતી તેને સંગીત કુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું સંદીપ કુમાર ની પત્ની નું અવસાન થઈ ગયું હતું અને તેઓ એકલા જ રહેતા હતા શ્વેતાની મરજીથી તેમને બંને બાજુમાં આવેલા મંદિરમાં હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા અને આ લગ્નને મંજૂરી આપવા માટે બંને કોર્ટમાં.

પણ લગ્નની અરજી મૂકી છે સ્વીટ જણાવે છે કે હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું અને મેં આ લગ્ન કોઈ દબાણ માં આવ્યા વિના મારી મરજી થી કર્યા છે બંને નો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *