બોલિવૉર્ડ એકટર્સ ઈશા ગ્રુપ્તા એ ફરી એક વાર એમના લેટેસ્ટ ફોટા થી સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે ઈશા ગ્રુપ્તા ઇન્સ્ટાગ્રામ માં વધારે સમય સક્રિય રહે છે અને તે દરોજ પોતાની કેટલા ફોટા શેર કરતી હોય છે ઈશા ગ્રુપ્તા આ સ્ટાઇલ એ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે ઈશા એ.
ફરી એક વાર રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે જેના પર થી તમે તમારી નજર નહી હટાવી શકો ઈશા ગ્રુપ્તા ના આ લુક ની વાત કરીએ તો ઉપરથી ખુલો સ્કર્ટ અને બ્રાલેટ માં ખુબજ બોલ્ડ નજર આવી રહી છે આ ફોટો માં ઈશા ખુબજ હિંમતવાન નજર આવી રહી છે આ ફોટો માં ચાહકો લાઈક નો વરસાદ.
કરી રહ્યા છે અને લોકો કોમેન્ટ માં એમની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે ઘણા લોકો ઈશા ના બોલ્ડ લુક પર ફની રિએક્શન પણ આપી રહ્યા છે ઈશા ના ફોટા પર એક માણશ લખે છે કે સુ તમે બાબા નિરાલા ની રૂમ માં છો બીજા માણશ લખે છે કે તમે આ લુક માં બાબા નિરાલા થી દૂર રહેજો.
જણાવી દઈએ કે ઈશા ગ્રુપ્તા બઉ જલ્દી એમએક્સ પ્લેયર વેબ સીરીઝ આશ્રમ માં દેખાશે બધા લોકો આ સિરીઝ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે સિરીઝના શરૂવાત માં ઈશા નું બોલ્ડ અને સુંદર રૂપ જોવા મળ્યું છે આ અંગે ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફની રિએક્શન પણ આપી રહ્યા છે ઈશા ગ્રુપ્તા.
સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે અને એના અલગ જીવન અને પ્રોફેશનલ જીવન ને સંબંધિત બદલાવ ના ફોટા અને વીડિઓ એમના ચાહકો વચ્ચે શેર કરતી હોય છે ઈશા નો બોલ્ડ લુક મિનિટોમાં વાઇરલ થઈ જાય છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટમાં જણાવવા વિનંતી.