સોશિયલ મીડિયા ઉપર અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે તેના વચ્ચે તાજેતરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે આ માંમલો સવાઈ માધાપુર જકસન નો છે જેમાં એક કાકા ભત્રીજા નું દુઃખદ અવસાન થયું છે ગોપાલ એના કાકા ફુલચંદ અને એના મિત્ર મહેશ સાથે જયપુર હીસાર જતો હતો.
સમય ચાલુ ટ્રેનમાં કેટલા કિન્નરો પૈસાની માંગણી કરવા લાગ્યા તો ગોપાલ અને ફુલચંદે આનાકાની કરતા કિન્નરો પોતાની હરકતો ઉપર ઉતરી આવ્યા અને ગોપાલ અને ફુલચંદને મારવા પણ લાગ્યા કંટાળીને ગોપાલ અને એના કાકા ફુલચંદ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને બીજી ટ્રેન બાજુમાંથી.
પસાર થઈ રહી હતી એનાથી અજાણ હતા દોડતા બંને કાકો ભત્રીજો ફુલચંદ અને ગોપાલ ટ્રેનની હડફેટે આવતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું પોસ્ટમો!ર્ટમબાદ આ બંનેનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો અને પોલીસ આ બાબતે વધારે તપાસ હાથ ધરી રહી છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.