44 વર્ષની ઉંમરે કાળી સાડીમાં રાની મુખર્જી બની બોલ્ડ, પહાડ જેવું ફિગર જોઈ ચાહકો પણ વિચારમાં પડી ગયા...

44 વર્ષની ઉંમરે કાળી સાડીમાં રાની મુખર્જી બની બોલ્ડ, પહાડ જેવું ફિગર જોઈ ચાહકો પણ વિચારમાં પડી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 27 વર્ષ પહેલા રાજા કી આયેગી બારાત ફિલ્મથી પોતાના સફળ અભિનર કેરિયર ની શરૂઆત કરનાર રાની મુખર્જી આવનારા સમયમાં ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી અને તેને પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી બધી હીટ ફિલ્મો આપી ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી તે છેલ્લા.

ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર હતી પરંતુ તેને શાનદાર વાપસી કરી અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને દેખાડી દીધું છે કે તે હજુ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આજકાલની અભિનેત્રીઓને ધૂળ ચટાડી શકે છે તાજેતરમાં રાની મુખર્જી ની ફિલ્મ મિસેસ ચેટર્જી વર્સેસ નોર્વે રીલીઝ થઇ છે જેમાં દેબીકા ના પાત્રમાં રાની મુખર્જી નો.

અભિનય એ તમામ મહિલાઓ માટે એક પ્રેરણા છે જેને પોતાના જીવનમાં પતિનો કે કોઈનો પણ સાથ નથી મળતો ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા દિવસમાં જ છવાઈ છે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ ફિલ્મ ને જોતા કોઈ નવપરણિત યુવતી પતિ સાથે નોર્વે જવાનું સપનામાં વિચારી નહીં શકે ભારતીય.

સિનેમાના ઇતિહાસમાં આ એક એવી ફિલ્મ દેખાડવામાં આવી છે જેમાં મોટી કમાણીની લાલચમાં અને વિદેશી નાગરીકત્વ મેળવવા માટે જે લોકો વિદેશમાં જાય છે તે જગ્યા ના કાયદા અને કાનૂનથી અજાણ હોય છે તેને કેવી કેવી તકલીફો ભોગવી પડે છે આ પહેલી વાર દેખાડ્યું છે જેમાં રાની મુખર્જી એક પુત્રની મા બની અને.

નોર્વેની સરકાર કાયદા અને કાનૂન અર્થવ્યવસ્થા સામે એકલા હાથે લડકી જોવા મળે છે જ્યારે તેના પતિએ પણ તેનો સાથ છોડી દીધો ત્યારે રાની મુખર્જી આ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી ફિલ્મ ને જીવંત સ્વરુપ આપી રહી છે આ ફિલ્મ ને રિલીઝ થતા દર્શકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે લોકો આ ફિલ્મને જોવા માટે વિના પ્રમોશન.

પણ રાની મુખર્જી ને પ્રેમ આપી જણાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં રાની મુખર્જી ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં બ્લેક સાડી પહેરીને પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ બ્લાઉઝ માં તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું તેની આ સાડીમાં મોટા અક્ષરે માં લખેલું હતું જે તેની ફિલ્મનુ પાત્ર છે આ ફિલ્મને પ્રમોશન કરવા રાની મુખર્જી.

અનોખી ડ્રેસિંગ સેન્સ માં સામે આવી હતી રાની મુખર્જી ની સુંદરતા જોતા લોકો દંગ રહી ગયા હતા ફિલ્મ નાયક માં જે રાની મુખર્જી જોવા મળતી હતી એજ આંખો એજ સુંદરતા એજ માસુમિયત તેની આ અદાઓ જોતા ચાહકો ની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી રાની મુખર્જી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *