Cli
ટીકટોક સ્ટારની બે પત્ની ઓ, એક સાથે કેવી રીતે થઈ ગઈ પ્રેગ્નટ...

ટીકટોક સ્ટારની બે પત્ની ઓ, એક સાથે કેવી રીતે થઈ ગઈ પ્રેગ્નટ…

Bollywood/Entertainment Breaking

ટીકટોક સ્ટારની બે પત્ની અને એ પણ એક સાથે થઈ પ્રેગનેટ જે પણ આ ખબર સાંભળી રહ્યા છે તે વિશ્વાસ કરી શકતા નથી પરંતુ ટીકટોક સ્ટાર માંથી ફેમસ યુટ્યુબર બનેલા અરમાન મલિક ની બંને પત્ની પાયલ અને કૃતીકા દેશભર માં ફેમસ થઈ ચુકી છે પતિ પત્ની ની જોડીને લઈને ઘણા.

બધા સમાચાર સામે આવતા રહે છે અરમાન મલિક પોતાની બંને પત્નીઓ સાથે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરતા રહે છે પરંતુ આ વચ્ચે એવી ખબર અરમાન મલીકે આપી છે કે લોકો ચોંકી ગયા છે અરમાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બંને પત્નીઓ સાથે ની તસવીરો શેર કરી છે.

જેમાં બંનેના બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યા છે જેમાં અરમાન મલિક વચ્ચે ઉભેલા છે બંને બાજુ બેબી બમ્પ સાથે તેમની પત્નીઓ ઉભી છે આ તસવીરો પર ઘણા યુઝરો શુભેચ્છાઓ આપી રહ્યા છે તો ઘણા યુઝરો ટ્રોલ પણ કરતા જોવા મળે છે અરમાન મલિક ના પહેલા લગ્ન સાલ 2011 માં.

પાયલ થી થયા હતા સાલ 2018 માં પાયલ ની ફ્રેન્ડ કૃતીકા સાથે લગ્ન કરી લીધા કૃતીકા પાયલને મળવા આવતી એ દરમિયાન અરમાન થી એને પ્રેમ થયો અને પાયલે તેના લગ્ન ની મંજુરી આપી આ પરીવાર એક સાથે એક છત નીચે જ રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *