બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ અહુજા આ વર્ષ ઓગસ્ટ મહીનિમા માતા પિતા બન્યા હતા સોનમ કપૂર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે તેના દીકરાનું નામ તેને વાયુ કપૂર રાખ્યું છે સોનમ કપૂરે પોતાના દીકરા વાયુ કપૂર સાથે ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી.
સોનમ કપૂર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વાપસી કરી લીધી છે એ છતાં પણ તે પોતાના દીકરા સાથે સમય વ્યતીત કરીને તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે આ વચ્ચે તાજેતરમાં સોનમ કપૂરે પોતાના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે તેના દીકરા વાયુ કપૂરની સુદંર તસવીરો શેર કરી છે.
જેમાં હર્ષવર્ધન કપૂર વાયુને પોતાના ખોળામાં લઈને રમાડી રહ્યા છે આ દરમિયાન વાયુ કપૂર પણ ક્યુટ હરકત કરતો જોવા મળે છે અને તે પોતાના મામાના ખોળામાં રમી રહ્યો હોય છે જે તસવીરો શેર કરતા સોનમ કપૂરે કેપ્શન માં લખ્યું હતું કે વાયુ તને ખૂબ જ પ્રેમ કરે છે તમે સૌથી સારા.
તેના મામા છો સોનમ કપૂર આ દિવસોમાં પોતાના પિતા અનિલ કપૂરના ઘેર છે જ્યાં દિકરા વાયુ ને રમાડતા અનીલ કપૂર પણ ઘણી તસવીરો શેર કરતા રહે છે ફેન્સ પણ વાયુ ની તસવીરો પર પ્રેમ વરસાવતા રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.