બે વાર છુટાછેડા લીધેલ અભિનેત્રી દિપશીખા 45 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન ?

બે વાર છુટાછેડા લીધેલ અભિનેત્રી દિપશીખા 45 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન ?

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ થી લઈને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી દિપશીખા નાગપાલે હવે ત્રીજી વાર લગ્નનો ઈશારો કર્યો છે બે વાર લગ્ન કરી ચૂકી અભિનેત્રી દીપશિખાના બંને વાર તલાક થયા છે દિપશીખાએ રંજુ કી બેટીયા ના ઉમ્ર કી સીમા હો કસ્મકસ્મ જીદંગી કી અને.

અધુરી કહાની જેવી ઘણી ટીવી સીરીયલ માં કામ‌ કર્યું છે તો શાહરુખ ખાન ની ફિલ્મ બાદશાહ જેવી ફિલ્મ થી ખુબ નામના મેળવનાર દીપશીખા નું અભિનય કેરિયર હંમેશા ખુબ સારું રહ્યું પરંતુ તેનું પ્રશનલ જીવન હંમેશા વિવાદો મા રહ્યું અને તેના જીવનમા વૈવાહિક સુખ તેને ના મળ્યુ અભિનેત્રી દીપ શિખા એ બે વાર પોતાનું.

ઘર વસાવ્યું પરંતુ બંને વાર તેમનો પ્રેમ નિષ્ફળ રહ્યો અને બે વાર તેમના તલાક થયા હવે 45 વર્ષ ની ઉંમરે પહોંચી દિપશીખા ફરી પાર્ટનર શોધી રહી છે તાજેતરમાં દિપશીખા ની સિસ્ટની સર્જરી થઈ તે આ મુશ્કેલ પરિસ્થિતિમાં થી બહાર આવી રહી છે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા દિપશીખાએ જણાવ્યું કે આમ.

તો તે મુજબત છે પરંતુ તે પોતાની જીદંગી માં એક લાઈફ પાર્ટનર ને તલાસ કરી રહી છે તેને જણાવ્યું કે તે કલાકો સુધી રડતી રહે છે પોતાની જાતને એટલી સંભાળવી મુશ્કેલ બની છે વાતચીત માં દિપશીખા એ જણાવ્યું કે આ વખતે હું બિમાર થઈ તો માત્ર રડતી રહી મે મારા ડોક્ટર ને પૂછ્યું કે શું મને.

પોસ્ટ સર્જરી ડીપ્રેશન થઈ ગયું છે કારણકે હું એક નાના બાળકની જેમ વર્તન કરી રહી છું નાની નાની વાતો પર ખીજાવુ છું હું ઘેર જઈ અને બાળકો સામે રડતા રડતા મેં જણાવ્યું કે હું આ બધું એકલી કરી શકતી નથી જ્યારે તમે બીમાર હોવો છો ત્યારે ઘેર તમારે કોઈ પોતાનું સાથે જોઈએ છે કાશ કોઈ હોતું હું એકલા.

આ બધુ સંભાળતા થાકી ગઈ છું હા હું મજબૂત મહીલા છું પરંતુ હું એ પણ ના પાડી શકતી કે મને મારા જીવનમાં એક જીવનસાથી ની ખોટ વર્તાય છે દિપશીખા ના પહેલા લગ્ન જીત ઉપેન્દ્ર થી સાલ 1997 માં થયા હતા પરંતુ સાલ 2007 માં બંનેના તલાક થયા ત્યારબાદ ફરી દીપશિખા એ સાલ 2012 માં.

કશ્યપ એરોડા સાથે ફરી લગ્ન બધંનમા બંધાઈ અને સાલ 2016 માં બંનેના તલાક થયા દિપશીખાએ કશ્યપ પર માનસિક ત્રાસ નો આરોપ લગાવ્યો દિપશીખા બે બાળકોની માં છે દિકરી વેદીકા 21 વર્ષની છે તો દિકરો વિવાન 15 વર્ષનો છે હવે અભિનેત્રી દિપશીખાએ ફરી ત્રીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *