Cli
ઈસ્લામ માટે બોલિવૂડ છોડનાર અભિનેત્રી સના ખાન થઈ પ્રેગનેટ...

ઈસ્લામ માટે બોલિવૂડ છોડનાર અભિનેત્રી સના ખાન થઈ પ્રેગનેટ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી અને ઇસ્લામ ધર્મના રસ્તા પર ચાલવાનું નક્કી કરનાર અભિનેત્રી સના ખાન પ્રેગ્નેટ થઈ ચૂકી છે સના ખાન થોડા સમય બાદ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે સના ખાન અને તેના પતિ મુફ્તી શૈયદે મિડીયા ઇન્ટરવ્યૂ માં આ ખુલાસો કર્યો છે 2021 માં સનાખાને.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી અને અલ્લાહ ના દેખાડિયા રસ્તા પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો સાથે જણાવ્યું હતું કે તે પોતાની જિંદગી ને એક નવો રસ્તો આપવા માંગે છે હવે સના ખાનને પોતાની પ્રેગનેન્સી ની વાત જણાવી છે કે તે હવે પોતાના આખરી સમય પર છે જૂન મહિનામાં સના ખાન પોતાના બાળકને જન્મ આપી શકે છે.

સના ખાન અને તેમના પતી ટીવી ઇન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા આ સમયે સનાખાને જણાવ્યું હતું કે આ વર્ષે જુન મહીનામાં તે બાળકને જન્મ આપશે સનાખાને જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું હું મારી જિંદગીના આ ખુશી ભર્યા ભાગને મહેસુસ કરી રહી છું આ સમયે હું ખૂબ જ ભાવુક છું અને ઈમોશનલ બની આતુરતા થી નાના બાળકને મારી બાહોમાં ભરી રમાડવા માગું છું.

હાલમાં આ જુડવા બાળક નથી પરંતુ આવનારા સમયમાં અમે અમારી ફેમિલી વધારીશું અભિનેત્રી સનાખાને ફિલ્મ જય હો વજહ તુમ હો ટોયલેટ એક પ્રેમ કથા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી સના ખાન બિગબોસ રીયાલીટી શો માં પણ સામેલ થઈ હતી સના ખાને બોલિવૂડ છોડતા દેશભરમાં તેમના ચાહકો માં નારાજગી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *