Cli
પ્રેગ્નન્સી ના નાટક કરે છે નૌટકીબાજ….દિપીકા કક્કર પર શરમજનક આક્ષેપો...

પ્રેગ્નન્સી ના નાટક કરે છે નૌટકીબાજ….દિપીકા કક્કર પર શરમજનક આક્ષેપો…

Bollywood/Entertainment Breaking

ફેમસ પોપ સિંગર દિપીકા કક્કર સાથે ઘણા લોકોએ હદો પાર કરી છે તેમની પ્રેગ્નન્સી ની ખબરો ઉપર એવી ખરાબ વાતો સામે આવી છે
જે જાણી તેમના ફેન્સ ગુસ્સે થઈ ગયા છે દિપીકા કક્કર પહેલી વાર માં બનવા જઈ રહી છે દિપીકા પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે આ વચ્ચે દિપીકા એ પોતાના પતિ શોયેબ ઈબ્રાહિમ સાથે પોતાના.

લગ્ન ની પાચંમી વર્ષગાંઠ ઉજવી હતી જેનું આયોજન ખુબ સરસ રીતે યોજવામાં આવ્યું હતુ‌ દિપીકાએ શોયેબ ને ખાશ સપ્રાઈસ આપ્યું હતું પરંતુ દિપીકા કક્કર ના આ વિડીઓ પર તેમને ખુબ ટ્રોલ કરી યુઝરો નેગેટિવ કમેન્ટ આપી રહ્યા હતા ટ્રોલરો એ દીપિકાના લગ્નથી લઈને તેમની પ્રેગ્નન્સી સુધીની બાબતો પર અપમાનિત કરી ખુબ ખરાબ કમેન્ટ કરી.

ત્યાં સુધી કે દીપિકાની પ્રેગનેન્સીને નોટંકી પણ જણાવી દીધી હતી આ દુનિયાની કોઈપણ મા એ સહન ના કરી શકે કે જે બાળક હજુ સુધી આ દુનિયામાં આવ્યું જ નથી તેના પર લોકો આવી વાહિયાત કમેન્ટ કરે હવે તે વાતથી દુઃખી થઈને દીપિકાએ ટ્રોલરો ને મુતોડ જવાબ આપ્યો છે દિપીકાએ પોતાના વ્લોગ માં જવાબ આપતા કહ્યું.

મને એવું કહેવામાં આવે છે કે હું નૌટંકીબાજ છું મને ઘણા લોકો એવા સર્ટિફિકેટ આપે છે કે હું નૌટંકી બાજ છું તો છું હવે આગળ શું મહેરબાની કરીને મોટા થઈન જાઓ તમે જે રીતે કમેન્ટ કરો છો કોઈની પ્રેગ્નન્સી ને લઈને શું આ યોગ્ય છે તમે એમ કહો માગો છો કે મારું બેબી બમ્પ નકલી છે કોઈ પ્રેગનેટ મહિલા પર તમે આવી રીતે કમેન્ટ કરો છો.

શું આવું ઉચિત છે જો અમે ખરાબ છીએ તો તમે આવું બીજા માટે બોલો છો તો તે યોગ્ય છે તમે શું અંદાજો લગાવો છો તમને અમારી જિંદગી વિશે કાંઈ ખબર પણ છે હું અને શોયેબ કાયમ બોલીએ છીએ કે આ ટ્રોલર એવા લોકો છે જેઓ ને કોઈ દિવશ સાચો પ્રેમ મળ્યો નથી ના તમે પ્રેમ આપી શકો છો ના તમે.

પોતે શાંતિથી જીવો છો ના કોઈને શાંતિથી જીવવા દો છો હું આ વાતો એ દરેક વ્યક્તિ માટે બોલી રહી છું જે મારી પ્રેગ્નન્સી ને લઈને ખરાબ વાતો કરી રહ્યા છે મારા અને મારા પતિ શોયેબ ના સંબંધો પર ખોટી વાતો કરે છે મહેરબાની કરીને અમને ના હેરાન કરો ઘણા લોકોએ આ વિષય પર પણ સવાલ કર્યા છે કે દિપીકા અવારનવાર બીમાર થાય છે અને પછી ઠીક પણ થઈ જાય છે.

એના પર દિપીકાએ જવાબ આપતા જણાવ્યું કે ઘણા લોકો મારા વિશે એવી વાતો કરે છે કે આ ઘણીવાર બીમાર થઈ જાય છે અને પછી ઠીક પણ થઈ જાય છે તો એમની સાથે શું આવું થતું નથી શું તમારો રોજનો દિવસ એક જેવો રહે છે ઘણા એમ પણ કહે છે કે આ કાંઈ નથી કરતી અને ઘરે બેસી રહે છે પરંતુ હું જ્યારે કામ કરું છું ત્યારે એવી કમેન્ટ.

આપે છે કે હવે આ કરડી થઈ ગઈ છે એને ઘરે બેસી જવું જોઈએ દીપીકા અને શોયેબે સાલ 2018માં લગ્ન કર્યા હતા લગ્ન બાદ દિપીકા ઓછી ટીવી મા જોવા મળે છે જોકે શોયેબ ટીવી સીરીયલ માં આજે પણ જોવા મળે છે એ વચ્ચે દિપીકા પ્રેગનેટ છે અને માં બનવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ આ વચ્ચે તેને ઘણુ સહન કરવું પડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *