Cli
કપીલ શર્મા એ પોતાના શો પર મોદીજી ને બોલાવ્યા તો આ શું બોલી ગયા પ્રધાનમંત્રી મોદીજી, જાણો...

કપીલ શર્મા એ પોતાના શો પર મોદીજી ને બોલાવ્યા તો આ શું બોલી ગયા પ્રધાનમંત્રી મોદીજી, જાણો…

Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા એવંમ સ્ટેડપ કોમેડિયન કપિલ શર્મા આજે સ્ટાર બની ચુક્યા છે કપીલ શર્મા નો ટીવી શો એટલો ફેમસ છે કે કોઈપણ બોલીવુડ સેલિબ્રિટી પોતાની ફિલ્મો રીલીઝ પહેલા પ્રમોશન કરવા ધ કપીલ શર્મા શો માં દોડ્યા આવે છે ઘણી વાર ફિલ્મો નું મુર્હત પણ કપીલ શર્મા ના શો માં થાય છે.

ના માત્ર બોલીવુડ સેલિબ્રિટી પરંતુ સ્પોર્ટ પર્સન ન્યુઝ પર્સન બિઝનેસમેન સાથે રાજનેતાઓ પણ કપિલ શર્મા શો માં મહેમાન બનીને પહોંચે છે પરંતુ આ વચ્ચે જ્યારે કપિલ શર્મા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાના શો માં આવવા આમંત્રિત કર્યા તો મોદીજીએ તેમને શું જવાબ આપ્યો હતો એ વાતનો ખુલાસો પહેલીવાર કપિલ શર્માએ કર્યો છે.

કપિલ શર્મા આજતક ના શો સિધી બાત માં પહોચ્યા હતા જ્યાં તેમને એન્કરે સવાલ કર્યો હતો કે શું તમે એવું ઈચ્છો છો કે પ્રધાનમંત્રી મોદીજી પણ તમારા શો માં આવે જે સવાલ પર કપિલ શર્માએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હું વ્યક્તિગત રીતે જ્યારે પ્રધાનમંત્રી સાહેબને મળ્યો હતો ત્યારે ત્યારે મેં તેમને કહ્યું હતું કે સાહેબ.

કોઈવાર અમારા શોમાં પણ આવો તેમને મને ના પાડી નહીં અત્યારે મારા વિરોધી કોમેડી કરી રહ્યા છે મોદીજીએ આવો જવાબ આપ્યો હતો પરંતુ તેમને ના પાડી નહોતી તેમને કહ્યું હતું કે આવીશું કોઈ સમયે જો મોદીજી આવશે તો એ અમારું સૌભાગ્ય હશે કપિલ શર્માએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે પ્રધાનમંત્રી સાહેબનો મનોરંજન ભર્યો.

સ્વભાવ પણ લોકોની સામે આવે તો લોકો પણ જુવે પ્રધાનમંત્રી સાહેબની હસી મજાક ભરી વાતો કપિલ શર્મા આગળ જણાવ્યું કે મુંબઈમાં ફિલ્મ મ્યુઝિયમ નું ઉદ્ઘાટન થયું એ સમયે મોદીજીએ સારા સારા જોક્સ કહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા કલાકારો ત્યાં બેઠેલા હતા એટલામાટે હું એવું ઇચ્છું છું કે જે અમે લોકોએ જોયું છે તે આખી દુનિયા જોઈ શકે તો હું એમને બોલાવતો રહીશ એમને.

કપિલ શર્મા અને મોદીજીના સંબંધો ખૂબ સારા માનવામાં આવે છે પ્રધાનમંત્રી મોદીજી પોતે કપિલ શર્માના સેન્સ ઓફ હ્યુમર ના વખાણ કરી ચુક્યા છે મોદીજીના ઘણા બધા કાર્યક્રમમાં કપિલ શર્મા ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે કપિલ શર્મા ની દીકરી નો જન્મ થવાનો હતો ત્યારે પ્રધાનમંત્રી મોદીજી એ પોતે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *