મહિમા ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો મહિમા ચૌધરીનું સાચું નામ રીતુ ચૌધરી છે પરંતુ તે પોતે પડદા પર મહિમા ચૌધરી કહેવાનું પસંદ કરે છે મહિમા ચૌધરીએ હાઇ સ્કૂલનું શિક્ષણ ડાઉન હિલ સ્કૂલમાંથી પૂરું કર્યું તે પછી તેણે લોરેટો કોલેજમાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો વર્ષ 1990માં તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડેલિંગની દુનિયામાં કારકિર્દી બનાવી તેણી તેની મોડેલિંગ કારકિર્દી દરમિયાન ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી હતી.
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મહિમા ચૌધરી એક સમયે ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી joke હવે તે ફિલ્મની દુનિયાથી ખૂબ દૂર છે અને લાંબા સમયથી કોઈ પણ ફિલ્મનો ભાગ નથી રહી પરંતુ મહિમા ચૌધરીના ચાહકો હજી પણ તેની ફિલ્મી કૃત્યો ભૂલી શક્યા નહીં કારણ કે ભલે તે બોલિવૂડની ચમકતી દુનિયાથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે આવી રીતે તે હજુ પણ ભારતીયોમાં ગણીજ લોકપ્રિય છે.
મહિમા ચૌધરી તેની બહેન આકાંક્ષા ચૌધરી સાથે તેની પુત્રી એરિયાના અને ભત્રીજા રિયાનને દંત ચિકિત્સક પાસે લઈ જઈ રહી હતી એવામાંજ જ્યાં હાજર ફોટોગ્રાફરોએ બંનેને કેમેરામાં કેદ કરી લીધા હતા વાયરલ ફોટામાં મહિમાએ બ્લેક ડ્રેસ કેપ અને વ્હાઇટ સ્નીકર્સ પહેરેલ છે તે જ સમયે તેમની પુત્રી એરિયાના સફેદ ટી-શર્ટ કાર્ગો અને સફેદ સ્નીકર્સમાં જોવા મળી હતી બસ આ ફોટો માર્કેટ માં આવતાજ લોકોએ કહ્યું દીકરી માતા કરતા પણ વધારે સુંદર દેખાઈ રહી છે.