Cli
અભિનેત્રી મંદિરા બેદી એ અનોખી ડ્રેસિંગ સેન્સ માં લટકતું બતાડ્યું, જોઈ ફેન્સ પણ ચોંક્યા...

અભિનેત્રી મંદિરા બેદી એ અનોખી ડ્રેસિંગ સેન્સ માં લટકતું બતાડ્યું, જોઈ ફેન્સ પણ ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

સાલ 2007માં વર્લ્ડ કપ મેચ દરમિયાન ટીવી શો હોસ્ટ કરતી ફેમસ અભિનેત્રી મંદીરા બેદી ભારત સાથે અલગ અલગ દેશોના રાષ્ટ્રધ્વજ ને પોતાની સાડીમાં પ્રિન્ટ કરાવીને લોકોની ટ્રોલીગ નો ભોગ બની હતી અને ખુબ ચર્ચાઓ માં આવી હતી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત શાંતિ ટીવી શો થી કરી દિલવાલે દુલ્હનીયા લે.

જાયેંગે ફિલ્મ સાથે ટીવી શો સાસ ભી કભી બહુ થી થી પોતાના સફળ અભિનય સાથે પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી એ જમાના માં પણ ખુબ ચર્ચાઓ માં રહેતી અભિનેત્રી મંદીરા બેદી પોતાના પતિ ના દેહાંત ના સમયે સાલ 2021 પ્રાર્થના સભા માં બોલ્ડ લુક મા વેસ્ટર્ન આઉટ ફીટમાં ખુબ ચર્ચાઓ માં આવી હતી સોશિયલ મીડિયા પર.

તેને ભારે માત્રામા તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી એ વચ્ચે પોતાની 50 વર્ષની ઉંમરે પર મંદીરા બેદી ખુબ જ હોટ અને સે!ક્સી લુક મા મુંબઈ યોજવામાં આવેલ ફેસન શો ઇવેન્ટમાં અનોખી ડ્રેસિંગ સેન્સ માં પહોચી હતી ગ્રે ડીપનેક ક્રોપ આઉટફીટ માં મંદીરા ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી.

તેનું અનોખું આઉટફીટ તેને વધુ હસીન અને આકર્ષક બનાવી રહ્યું હતું ટુંકા વાળ અને લાઈટ મેકઅપ સાથે મંદીરા ફેન્સ ના દિલની ધડકનો તેજ કરતી જોવા મળી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના વન સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ માંથી બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા.

તેનું મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની માદક અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા કાતિલ નજરો ના બાણથી તેને ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી તેની ખુબસુરત અદાઓ અને તેની અનોખી ડ્રેસિંગ સેન્સ થી તે ખુબ લાઈમલાઈટમાં છવાઈ હતી.

અભિનેત્રી મંદિરા પોતાની ઢળતી ઉંમરે પણ ચાહકો ના દિલને ઘાયલ કરી રહી હતી તેને કામુક અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *