ચણિયાચોળી પર કાળા ચશ્મા પહેરીને આ છોકરીએ જોરદાર ઠુમકા લગાવી રસ્તા વચ્ચે કર્યો ડાન્સ, જુઓ...

ચણિયાચોળી પર કાળા ચશ્મા પહેરીને આ છોકરીએ જોરદાર ઠુમકા લગાવી રસ્તા વચ્ચે કર્યો ડાન્સ, જુઓ…

Breaking

લગ્નનો માહોલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એ વચ્ચે લગ્ન પ્રસંગના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે લગ્ન પ્રસંગ પર સામાન્ય રીતે ડીજેના તાલે જાનૈયા ઝુમતા જોવા મળે છે તો વરઘોડામાં નાચતા ઘણા લોકો પોતાના ડાન્સ અને પોતાની આગવી સ્ટાઈલ થી.

ઘણીવાર હાઈલાઈટ પણ થઈ જાય છે તાજેતરમાં એક લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઈન્સ્ટાગ્રામ પર cricket lover1 નામની આઈડી પરથી આ વિડીઓ શેર કરવામાં આવ્યો છે જે જોત જોતામાં ખુબ વાઈરલ થયો છે આ વિડીયોમાં પીળા રંગની ચણીયાચોળી.

પહેરીને પોતાના વાળને ખુલ્લા રાખી ને કાળા ચશ્મા પહેરીને એક સુંદર યુવતી મનમુકીને ડાન્સ કરીને પોતાની કમરને ઉછાળી ઠુમકા લગાવી રહી છે યુવતી કામુક અને માદક અદાઓ સાથે ફિલ્મ પુષ્પા ના સોગં ઉ અંટવા પર ડાન્સ કરતી જોવા મળે છે પોતાના મદમસ્ત ફિગર ને ઉછાળતી હવામાં.

લહેરાતા વાળ અને પોતાના ફુલની પાંખડી જેવા હોઠો થી મંદ મંદ હાસ્ય થી યુવતી લોકોના દિલની ધડકનો વધારી રહી છે તેની સુંદરતા અને તેના ડાન્સ સ્ટેપ જોતા લોકો હેરાન રહી ગયા છે તેની અનોખી સ્ટાઈલ અને તેની દિલકશ અદાઓ જોતા આ વિડીઓ પર ઘણા બધા યુઝરો હાર્ટ ફાયર.

ઈમોજી થી પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળે છે આ છોકરી મન મૂકીને ડાન્સ કરી રહી છે તો પાછળ ઉભેલા લોકો તેને ડાન્સ ને ધ્યાનથી જોઈ રહ્યા છે આ વિડીઓ ના કેપ્સન માં ફાયર હૈ અપુન લખી યુવતીએ એટીટ્યુડ દેખાડ્યો છે તો સામે આવેલા એક બીજા વીડિયોમાં યુવતી પુષ્પના બીજા સોંગ બલમ સામે પર ડાન્સ કરતી.

પોતાના મદમસ્ત યૌવનને ઝુલાવી દર્શકોને ઘાયલ કરી રહી છે પાછળ ઉભેલા યુવકો પોતાના દિલ પર કાબુ ગુમાવી અને સીટી વગાડી રહ્યા છે આ યુવતી રશ્મિકા મંદનની કોપી કરતી જોવા મળે છે તેની હર અદાઓ પર સોશિયલ મીડિયા યુઝરો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *