સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની ફિલ્મ પઠાન લઈને ખૂબ જ મોટો વિવાદ જોવા મળી રહ્યો છે પાંચ વર્ષના લાંબા સમય બાદ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ફિલ્મ પઠાણથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં વાપસી કરી રહ્યા છે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી રૂપે અને જોન અબ્રાહમ વિલન ની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ પઠાણનું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ ભગવાનની બિકીની પહેલીને હોટ અને બોલ્ડ સીન આપી રહી છે શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળે છે જે ભગવા રંગની બિકીની ને લઈને ખૂબ મોટો વિવાદ સર્જાયો છે ઘણા હિન્દુ સગંઠનો આ આ સોગંમા ભગવા.
રંગની બિકીની પહેરીને હિન્દુ ધર્મ ની આસ્થાનો મજાક બનાવી રહ્યા નું જણાવી ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળા સળગાવીને ફિલ્મ નો બહીસ્કાર કરી રહ્યા છે તો દેશભરમાં આ ફિલ્મ ને બોયકોટ કરવામાં આવી રહી છે ઘણા મુસ્લિમ સંગઠનો એ પણ આ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે દાનિશ ખાને.
દિપીકા પાદુકોણ ના પીળા વસ્ત્ર ને લઈને પીરદાદા નું અપમાન જણાવી કેસ પણ દાખલ કર્યો છે એ વચ્ચે તાજેતરમાં બિહાર ભાજપ નેતા મંત્રી હરીભુષણ ઠાકુરે આ ફિલ્મને લઈને નિવેદન આપ્યું છે કે આ ફિલ્મ જો બિહારમાં રિલીઝ કરવામાં આવી તો થિયેટરો તોડી નાખવામાં આવશે આ ફિલ્મ માં ભારતીય સનાતન સંસ્કૃતિને.
લજ્જિત કરવાનું કામ કર્યું છે અને હિન્દુ ધર્મ ને કમજોર દેખાડવાનો પ્રયાસ ફિલ્મ નિર્માતાઓ એ કર્યો છે ભગવા રંગ હિન્દુ ધર્મની આસ્થા નું પ્રતીક છે સૂર્યનો રંગ પણ ભગવો છે જે બલિદાન નો રંગ છે ફિલ્મ મેકરે આ રંગને બેશરમ રંગ બતાવ્યો છે તે ખુબ જ અપમાનજનક છે ફિલ્મ માં અશ્લીલ તા ભર્યો ડાન્સ કરવામાં આવ્યો છે જેના કારણે લોકો આ ફિલ્મનો વિરોધ કરી અને.
બહિષ્કાર કરી રહ્યા છે આ ફિલ્મને બિહારમાં રિલીઝ કરવા દેવામાં નહીં આવે કાર્યકર્તાઓ થિયેટરોની બાર ઊભા રહેશે અને જો આ પ્રકારના સોંગ ને હટાવવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેશે ભાજપના નેતા હરિભૂષણ ઠાકુર નુ આ નિવેદન સામે આવ્યા બાદ વિવાદ ખૂબ જ વધ્યો છે અને લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફિલ્મ મેકર અને અભિનેતાઓ એ આ મામલે મૌન સાધ્યું છે પરંતુ દેશભરમાં એક અલગ જ પ્રકારનો માહોલ સર્જાઈ ચુક્યો છે આ ફિલ્મ રીલીઝ થતા મામલો વધુ બગડે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હૈ આ પહેલા પણ ઘણા રાજ્યો માં આ ફિલ્મ ને રીલીઝ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.