Cli
કચ્ચા બદામ વાળી અંજલિ અરોડા ડીપનેક ડ્રેસ પહેરીને સામે આવી, પરંતુ અચાનક દોડવા લાગી કેમેરામાં થઈ બધું કેદ...

કચ્ચા બદામ વાળી અંજલિ અરોડા ડીપનેક ડ્રેસ પહેરીને સામે આવી, પરંતુ અચાનક દોડવા લાગી કેમેરામાં થઈ બધું કેદ…

Bollywood/Entertainment Breaking

કાચા બદામ ના ડાન્સથી ફેમસ થયેલી અંજલી એરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહે છે તેના ડાન્સ થકી દર્શકો તેના પર ખૂબ જ પ્રેમ વર્ષાવતા રહે છે ઈન્સ્ટ્રાગ્રામ પર તેની ખૂબ જ ગજબની ફેન ફોલોવિંગ છે તેની હર એક અદાઓ અને ડાન્સ ને ચાહકો ખૂબ જ પસંદ કરે છે તાજેતરમાં અંજલી એરોરા નો એક.

વિડીયો સામે આવ્યો છે જેમાં અંજલી એરોરા બ્લેક પ્રિન્ટેડ આછા ટપકાવાળી સોર્ટ ડીપનેક ડ્રેસીસ મા એરપોર્ટ પર દોડતી જોવા મળે છે જેમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી એના લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ વચ્ચે તેના નિતંબો ઉછળી ઉછળીને તેના સૌંદર્યને અદભુત પ્રદર્શિત કરતા જોવા મળે છે.

આ દ્રશ્ય જોઈને ચાહકો ખૂબ જ મોટી સંખ્યામાં તેના ફોટો અને સેલ્ફી લેવા માટે તેની પાછળ દોડતા જણાયા હતા પરંતુ આ દરમિયાન અભિનેત્રી અંજલી એરોરાએ જણાવ્યું હતું કે પ્લીઝ મને જવાદો હું બહુ લેટ થઈ ચૂકી છું મારી ફ્લાઈટ ચૂકી જઈશ એમ કહેતા તેના હસીને મીડિયા સામે પોઝ આપ્યો હતો.

અને કહ્યું હતુંકે હું આપને પછી મળીશ અત્યારે મારે લેટ થાય છે અંજલી એરોરા કચ્ચા બદામ ના ડાન્સ થી રાતોરાત સ્ટાર બની હતી તેની લોકપ્રિયતા ખૂબ જ છવાઈ ગઈ હતી હાલમા તેના ઈન્સ્ટ્રાગ્રામ પર પણ લાખો ફોલોવર તેના ડાન્સ વિડીઓ ને ખુબ પ્રેમ આપી રહ્યાછે તે પોતાના હોટ અને.

ગ્લેમર લુક સાથે હાલ મોડેલિંગ પણ કરી રહી છે આને ઘણા વિડીઓ આલ્બમ સોગં પણ કરી રહી છે આવનારા સમયમાં તે બોલીવુડ માં ડેબ્યુ કરશે એવી ઈચ્છા પણ તેને પોતાના મિડીયા ઈન્ટરવ્યુ માં જાહેર કરી હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *