Cli
આ વેસ્ટઈંડિઝ ક્રિકેટર ની પત્નીઓ છે ખુજ સુંદર, એક નું ચાલી રહ્યું છે આ ક્રિકેટર સાથે ચક્કર...

આ વેસ્ટઈંડિઝ ક્રિકેટર ની પત્નીઓ છે ખુજ સુંદર, એક નું ચાલી રહ્યું છે આ ક્રિકેટર સાથે ચક્કર…

Life Style

વેસ્ટઈંડિઝના ખેલાડીઓ પોતાની શાનદાર રમત સાતે સાથે પોતાના મજાકિયા મૂડને લઈને પણ લોકો પસંદ કરે છે જ્યાંરે આઇપીએલ શરૂ થાય ત્યારે વેસ્ટડિંઝના ખેલાડીઓ પોલાર્ડ ગેલ અને રસેલ જેવા ખેલાડીઓ ની સિક્સ જોવાની મજા કંઈક અલગ છે પરંતુ મિત્રો શું તમને ખબર છેકે એમની પત્નીઓ પણ સુંદરતા મામલે કોઈથી ઓછી નથી.

તેઓ પોતાની સુંદરતા પરીઓ જેવી લાગે છે મિત્રો આ લિસ્ટમાં દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડની પત્ની વિશે વાત કરીએ તો જેમનું નામ જેના અલી છે તેઓ એટલી સુંદર છેકે એમની ગણના સુંદર પત્નીઓમાં થાય છ મિત્રો આ યાદીમાં બીજા ક્રમે ફાસ્ટ બોલર અને સિક્સ મારવાના બાદશાહ આન્દ્રે રસેલની પત્ની છે.

તેની પત્ની પણ ખૂબ જ સુંદર છે તેમનું નામ જેસિમ છે જેસિમ ભલ ભલી મોડલ અને અભિનેત્રીઓને પાછળ છોડે એવી છે શિમરન વેસ્ટ ઈન્ડિઝના સૌથી ઝડપી બેટ્સમેન તરીકે ઓળખાય છે તેની ગર્લફ્રેન્ડ નિર્વાણી ઉનરાવ પણ સુંદરતા મામલે ભલભલાને ટક્કર આપે તેવી છે કહેવાય છેકે બંને બાળપણથી એકબીજાને પ્રેમ કરતા હતા.

જયારે મિત્રો આ લિસ્ટમાં છેલ્લું નામ કાલર્સ બ્રાથવેટની પત્નીનું છે જેઓ પણ ખુબ સુંદર છે બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં સમય સમયે વાયરલ થતી રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે બ્રેથવેટે પોતાની વિસ્ફોટક બેટિંગના આધારે વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપનો વિજેતા બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *