ગયા દિવસોમાં રિલીઝ થયેલી ફિલ્મ એક વિલેન રિટર્નમાં સારી ભૂમિકા નિભાવનાર દિશા પટાની તેના અભિનય અને બોલ્ડ અદાઓથી ફેમસ છે એક્ટર એવા આઉટફિટ્સમાં જોવા મળી રહી છેકે ઘણીવાર તેને લોકો ટ્રોલ કરતા હોય છે હાલમાં જ તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં એક્ટર સફેદ ટોપ.
પહેરેલી જોવા મળી રહી છે વાયરલ થઈ રહેલ ફોટોમાં જોઈ શકાય છેકે એક્ટરે માત્ર ટોપનું ઉપરનું બટન જ લગાવેલ છે અને ખુલ્લું જીન્સ પહેરેલ છે તેના ફોટા જોઈને લોકો લાલ પીળા થયા છે તેને જોઈને ફેન્સ પણ ન આવડે તેવી કોમેંટ કરી રહ્યા છે અહીં એક વ્યક્તિએ કહ્યું તેના કપડા હંમેશા કેમ ફાટેલા હોય છે એક વ્યક્તિએ કોમેંટ કરતા કહ્યું તમારી.
મમ્મીનું જૂનું સ્વેટર પહેરીને આવી ગઈ છે બીજી વ્યક્તિએ કોમેંટ કરતા કહ્યું બધો બોઝ માત્ર એક બટન પરજ ટકેલ છે દિશા પટણીના કામની વાત કરીએ તો તેની હમણાંની ફિલ્મ એક વિલન રિટર્ન્સ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી રહી હોય તેવું લાગતું નથી એક્ટર આવનાર સમયમાં તેમની ફિલ્મ યોદ્ધા મલંગ 2 અને કે ટીનામાં જોવા મળશે.