બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિર્તી સેનન આ દિવસો માં પોતાની વરુણ ધવન સાથે આવનારી ફિલ્મ ભેડિયા ને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં બની રહે છે આ ફિલ્મ ના પ્રમોશન માટે થિયેટરો ની છત પર તો રસ્તા પર વરુણ ધવન સાથે બોલ્ડ અંદાજ માં અંતરંગી ડ્રેસિંગ સેન્સ સાથે નાચતી જોવા મળી હતી.
એ વચ્ચે તાજેતરમાં કિર્તી સેનન વરુણ ધવન સાથે બિગ બોસ રિયાલિટી શો 16 માં ફિલ્મ ભેડીયાના પ્રમોશન માટે સાડી માં ડીપનેક બ્લાઉજ પહેરી પહોંચી હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન છલકાઈને ચાહકોને લોભાવી રહ્યું હતું ડીપ નેક બ્લાઉઝ માં.
તેને પોતાના મદમસ્ત નિતંબો ફોન્ટ કર્યા હતા આ જોતા જ સલમાન ખાન પણ તેની કમર માં હાથ નાખી ને તેની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા સલમાન ખાને ઠુમકેશ્ર્વરી સોગં પર ડાન્સ કર્યો હતો જે સોગંધ ફિલ્મ ભેડીયા નું છે જે સોંગ પર સલમાન ખાન કિર્તી સેનન સાથે ડાન્સ કરી રહ્યા હતા.
તો વરુણ ધવન પણ આ સોગં પર ઝુમતા જોવા મળ્યા હતા આ સોગં ખુબ હીટ થયું હતું સલમાને કિર્તી સેનન ની બાહોમાં માં જે મુવ આપ્યા એ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેના પર દર્શકો ખૂબ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.