Cli
લગ્ન સમયે વરરાજા ની સામે જ યુવક કન્યા સાથે એવી હરકતો કરવા લાગ્યો કે લોકો પણ ચોંકી ગયા...

લગ્ન સમયે વરરાજા ની સામે જ યુવક કન્યા સાથે એવી હરકતો કરવા લાગ્યો કે લોકો પણ ચોંકી ગયા…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર અવનવો વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો ખૂબ જ ચર્ચાસ્પદ બની અને લોકોમાં અચરજ પેદા કરે છે આપણે શું જાણીએ છીએ કે લગ્ન પ્રસંગોમાં ઘણા બધા રીતે રિવાજ જોવા મળે છે અને આજકાલ લગ્ન પ્રસંગોમાં મ્યુઝિક ડાન્સ જેવું સામાન્ય બનીને દરેક લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે.

જેમાં લગ્ન પહેલા પણ આનંદનો મહોલ વ્યક્ત કરવા માટે વર વધુ ના પરીવારજનો ખુશીઓ મનાવતા જોવા મળે છે સ્ટેજ પ્રોગ્રામ અને ડીજે પર ડાન્સ કરીને પોતાની ખુશીને અભિવ્યક્ત કરે છે એવું જ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયો કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન નો હોય એવું જણાઈ આવે છે.

વીડિયોમાં વરરાજા અને કન્યા પોતાના ગળામાં ફૂલહાર પહેરીને સ્ટેજ પર ઊભા છે અને બ્લેક શર્ટ માં એક યુવક જોરદાર ડાન્સ કરીને તેમને શુભેચ્છા આપતો જણાય છે બેગ્રાઉન્ડમાં તારો કા ચમકતા ગહેના હો ફુલો કી મહેકતી વાદી હો સોંગ વાગી રહ્યું છે અને યુવક ડાન્સ સ્ટેપ્સ અનુસરી ને સ્ટેજ પર મનમુકીને ડાન્સ કરતો જોવા મળે છે.

તે કન્યા ની સામે હાથ લાંબા કરીને તેને શુભેચ્છાઓ આપતો જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં લાખો લાઇક આવી ચૂક્યા છે આ વીડિયોમાં દેખાતો યુવક કન્યાનો ભાઈ હોય તેમ લોકો જણાવી રહ્યા છે તો ઘણા લોકો તે યુવકને કન્યાનો મિત્ર હોય તેમ પણ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *