બોલીવુડ અભિનેત્રી આયેશા શર્મા અને તેની બહેન અભિનેત્રી નેહા શર્મા ની બોન્ડીગ શાનદાર જોવા મળે અવાર નવાર હોટ અને બોલ્ડ લુક મા ફેન્સ ને દિવાના બનાવનાર અભિનેત્રી પોતાની આવનારી એકબીજાની સાથે રહેલી વેબ સિરીઝને લઈને ખૂબ જ ચર્ચાઓમાં જોવાની છે આ વેબ સિરીઝમાં બંને અભિનેત્રીઓ એક સાથે જોવા મળશે.
જેમાં તેઓની જીવન વિશેની અદભુત કહાની હોવાનું સામે આવ્યું છે તુમ બિન 2 અને મુબારકા સત્ય મેવ જયતે જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી નેહા શર્મા ટૂંક સમયમાં તેની બહેન આયેશા શર્મા સાથે એક અભિનય કરશે આ વેબ સિરીઝને લઈને લોકોમાં ગજબ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે સાઈનીગ વિથ સર્માશ નામ હોવાનું સામે આવ્યું છે.
નેહાએ જણાવ્યું હતું કે તે પોતાની બહેન આયેશા સાથે અભિનય કરવા માટે આતુર છે વાસ્તવિક જીવનમાં તે પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેને આજ સુધી અભિનય સાથે કરવાનો મોકો મળ્યો નથી તે ઘણા બધા શું અને વેબ સિરીઝમાં એક સાથે જોવા મળી શકે છે તાજેતરમાં આયેશા શર્મા અને.
નેહા શર્મા ખૂબ જ શાનદાર બોર્ડ લુકમાં એક સાથે જીમ બહાર જોવા મળી હતી જેમાં નેહા અને આયેશા હંમેશા ની જેમ પોતાની અનોખી એક જેવી ડ્રેસિંગ સ્ટાઈલ માં સ્પોટ થઈ હતી ઓપન બ્લેક આઉટફીટ માં સ્પોટ ડીપ નેક બ્રાલેટમા ભરાવદાર મદમસ્ત રસીલા નિતંબો છલકાતો તે બંને હસીનાઓનો બોલ્ડ લુક ફેન્સ ને મદહોશ બનાવી રહ્યો હતો.
નેહા શર્મા એ બ્લેક આઉટફીટ નીચે વાઈટ બ્રાલેટ પહેરી હતી તો આયેશા એ ગુલાબી બ્રાલેટમા પોતાની સુદંરતા અને હોટનેશ થી ફેન્સ ને મદહોશ કર્યા હતા બંને હસીનાઓ ની આ શાનદાર અદાઓ અને બોલ્ડ લુક સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.