Cli
ક્યારેક ભૂત બનીને ડરાવનાર એક્ટરે રણવીર સિંગની ટક્કર લીધી, કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ...

ક્યારેક ભૂત બનીને ડરાવનાર એક્ટરે રણવીર સિંગની ટક્કર લીધી, કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ…

Bollywood/Entertainment

ફિલ્મ લૈલા મજનુ અને બુલબુલમાં જોવા મળી ચુકેલી એક્ટર તૃપ્તિ ડિમરીએ તેના બો!લ્ડ અને ગ્લેમરસ અવતારને લઈને ચર્ચામાં રહે છે તૃપ્તિએ તેના કરિયરમાં ખાસ કરીને ભૂતનો રોલ નિભાવ્યો છે ફેન્સ તેના આ પાત્રને ફેન્સ ખુબ જ પસંદ કરતા હતા હવે એક્ટર હાલમા પોતાના નવા ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં ચર્ચા આવી છે.

આ તસવીરોમાં તૃપ્તિની ફેશનસેન્સ અને પોઝના પ્રસંસા થઈ રહી છે ફોટોમાં તમે જોઈ શકો છો તૃપ્તિ ડીમરી એ બ્લુ ટર્ટલ નેક ટોપ અને વ્હાઇટ બ્રિઝી ટ્રાઉઝર પહેરેલી છે સાથે એક્ટરે આછો મેકઅપ કરેલ છે ફોટોશૂટમાં તૃપ્તિની ટોન્ડ બોડી જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે તૃપ્તિની આ ફોટોને એક્ટર અનુષ્કા શર્મા અને.

તારા સુતારિયા જેવી અનેક સેલિબ્રિટીએ પ્રસંસા કરી છે તૃપ્તિએ અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે તૃપ્તિના કરિયરની વાત કરીએ તો તેને 2017 માં શ્રેયસ તલપડેની ફિલ્મ પોસ્ટર બોયઝથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ લૈલા મજનુથી તેને ઓળખાણ મળી હતી 2018 માં અનુષ્કા શર્માની બુલબુલમાં પણ તેના કામની પ્રસંસા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *