Cli

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતને પાકિસ્તાનમાં થઈ મોતની સજા જાણો વિગતે…

Bollywood/Entertainment

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતને પાકિસ્તાનમાં મોતની સજા સાંભળવામાં આવી છે આરોપ છેકે મીરાંએ ઇસ્લામનું અપમાન કર્યું છે મીરાંને બચાવવા માટે કેટલાક લોકોએ પિટિશન પણ દાખલ કરી છે અને તેઓ હવે મીરાંને બચાવાની કામગીરી કરી રહ્યા છે તેમના આ વાત સાંભળીને બહુ અજીબ લાગી.

રહી હશે પરંતુ આ વાત સો ટકા સાચી છે હકીકતમાં અનિકા અતિકા નામની એક 26 વર્ષની યુવતીએ વોટ્સએપમાં પેગમ્બર મોહમ્મ્દ સાહેબનું એક કાર્ટૂન શેર કર્યું હતું ઇસ્લામમાં આ પ્રકારની હરકતને ગુ!નો માનવામાં આવે છે તેને લઈને કોર્ટે કનિકાને 20 વર્ષની સજા સંભળાવી છે એટલુંજ નહીં કનિકાને મરવા સુધી.

ગળામાં ફં!દો લગાવવા સુધીનો આદેશ આપવામાં આવ્યો છે કનિકા બચાવવા માટે પાકિસ્તનમાં કેટલાક લોકો એકઠા થઈ ગયા છે એના માટે એમણે સોસીયલ મીડિયામાં એક કેમ્પેન ચલાવ્યું છે કારણ લોકો તેનાથી જોડાયા અને કનિકાને બચાવવામાટે સહયોગ કરે પરંતુ આ કેમ્પેનને ચલાવનારાએ બહુ મોટી ભૂલ કરી.

દીધી એમણે અહીં અનિકાની ફોટોની જગ્યાએ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની ફોટોને લગાવી દીધો અને તેઓ ન્યાય માંગવા લાગ્યા જયારે આ સોશિયલ મીડિયામાં ફોટો ભારતીયોએ જોઈ ત્યારે તેઓ હેરાન રહી ગયા તેના બાદ ભારતીયોએ જણાવ્યું કે આતો મીરા રાજપૂત છે નહીં કે અનિકા અતિકની ત્યારે એમને મીરાની.

ફોટોને હટાવી દીધી નવાઈની વાત છેકે પાકિસ્તાનમા મીરાંનો ફોટો જોઈને 3500 લોકોએ આ પિટિશનને સહી પણ કરી દીધી અને કોઈને ખબર ન પડી કે આતો ભારતની મીરા રાજપૂત છે મિત્રો આ અજીબો ગરીબ મામલા પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *