Cli
તારક મહેતા શો ના બાઘાની પત્ની છે અપ્સરા જેવી ક્યૂટ, તેની હોટનેશ સામે બબીતાજી પણ છે ફેલ...

તારક મહેતા શો ના બાઘાની પત્ની છે અપ્સરા જેવી ક્યૂટ, તેની હોટનેશ સામે બબીતાજી પણ છે ફેલ…

Breaking

ભારતીય ટેલિવિઝન જગતના ઇતિહાસમાં સૌથી વધારે લોકપ્રિયતા ધરાવતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા 15 વર્ષથી તારક મહેતા શો ના તમામ પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરતા આવે છે લોકો તારક મહેતા શો ના કલાકારો સાથે ભાવનાત્મક જોડાણથી બંધાઈ ગયા છે ઘણા બધા કલાકારો છેલ્લા ઘણા વર્ષોથી.

શોમાં દમદાર અભિનય થતી લોકપ્રિયતા મેળવી રહ્યા છે તારક મહેતા શો માં જેઠાલાલ ની ગડા ઇલેક્ટ્રોનિક્સ મ જેઠાલાલ ના નોકર તરીકે જોવા મળતો બાઘા લોકોને પોતાની અનોખી સ્ટાઈલમાં મનોરંજન કરાવતો જોવા મળે છે બાઘાનુ સાચું નામ તન્મય વેકરીયા છે તન્મય વેકરીયા છેલ્લા લાંબા સમયથી તારક મહેતા શો માં દર્શકોનું મનોરંજન કરાવતો જોવા મળે છે.

નટુકાકા સાથે ની બાઘાની જોડી દર્શકો ખૂબ જ પસંદ કરે છે એમાં પણ ખાસ કરીને નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક અને તન્મય વેકરીયા ની જોડી દર્શકોને ખુબ પસંદ આવે છે તન્મય વેકરીયા પોતાના અભિનય કેરિયર ની સાથે પર્સનલ લાઇફને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે તેઓ સામાન્ય જીવનમાં પરણી જ છે.

અને તેમની પત્ની મિત્સુ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તેની સુંદરતા બબીતાજીને પણ ટક્કર આપે છે તન્મય વેકરીયા પોતાની પત્ની સાથે વૈભવી ઠાઠ થી આલીશાન બંગલામા જીવન વ્યતીત કરે છે પોતાના બાળકો અને પત્ની સાથે સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો શેર કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

તેઓ તારક મહેતા સોમા છેલ્લા બાર વર્ષથી દર્શકોને ભરપેટ હસાવી રહ્યા છે તેઓ જેઠાલાલ ની સાથે જ્યારે પણ દર્શકોને જોવા મળે છે ત્યારે દર્શકોના મનમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અવનવી કહાનીઓમાં હંમેશા દર્શકોને મનોરંજન કરાવતા તન્મય વેકરીયા પોતાની બે હાથ ઉંચા રાખીને ચાલવાની કળામાં માહેર છે તેઓ વાસ્તવિક જીવનમાં સામાન્ય છે.

તેમના હાથ નીચે પણ થાય છે અને ચહેરાના હાવ ભાવ પણ ખૂબ જ અલગ છે તેઓ સામાન્ય માણસની જેમ જ પોતાના પરિવાર સાથે જોવા મળે છે તેઓ દર્શકોને મનોરંજન કરાવવા માટે ખૂબ જ પ્રેક્ટિસ કરી અને પોતાના હાથોને વાળીને રાખે છે પોતાના પરિવાર સાથે તેઓ તારક મહેતા શો ની સફળતા ના કારણે જ વૈભવી જીવન વ્યતીત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *