હિન્દુ ધર્મમાં મંદિરોનું ખૂબ મહત્વ હોય છે દરેક ગામડાઓ અને શહેરોમાં ધાર્મિક આસ્થાઓ સંસ્કૃતિને જીવંત રાખતા દેવી દેવતાઓના મંદિર એ વાતની સાક્ષી પૂરે છેકે હજુ પણ ધરતી પર ધાર્મીક શ્રદ્ધા લોકોના હદયમાં જીવંત છે મંદિર ની સેવા પુજા કરતા પુજારી પ્રત્યે પણ લોકો ખુબ આદર ભાવના ધરાવે છે પરંતુ તાજેતરમાં.
એવી ઘટના સામે આવીછે જે મામલે ગામલોકોએ પુજારી પર જ કેશ નોંધાવ્યોછે આ સમગ્ર ઘટના મધ્ય પ્રદેશ ના છતરપુરા જીલ્લા માંથી સામે આવી છે જ્યાં મહાવીર મંદીરના એક પુજારી છેલ્લા ઘણા સમયથી મંદિર ની પુજા અર્ચના કરતા હતા લોકોને એમની પર વિશ્વાસ હતો તે પોતાની માતા ભગવતી દેવી સાથે મંદિરના.
પરિસરમાં આવેલા સંત શ્રી બાબા આશ્રમ માં રહેતા હતા એક દિવસ એવું બન્યું કે એમની માતા ભગવતી દેવીનું અવસાન થયું તેમને પોતાની માતાનો અ!ગ્નિદાહ આપી અ!ગ્નિસંસ્કાર કરવાના બદલે છાનામાના મંદીર ના પરીસરમાં દફનાવી ને ફોટો લગાડી પુજા કરવાનું ચાલુ કર્યું જ્યારે મંદિરમાં બીજી એક મૂર્તિની.
સ્થાપના કરવાની હતી ત્યારે ગ્રામ લોકોએ આ મંદિરમાં તેની માતાનો ફોટો જોઈને ઉગ્ર વિરોધ કર્યો અને પૂજારીની આ બાબત પર ખૂબ જ રોષ વ્યક્ત કર્યો ગામલોકોએ કોતવલી પોલીસ સ્ટેશન માં આ બાબતે ફરીયાદ નોંધાવી મંદીર સમિતીના સભ્યો એ આ ઘટનાની જાણ કલેકટર સામે પણ કરી ગામ લોકોનું કહેવું હતું કે મૃતદેહને કબરમાંથી.
કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવે અને તેમનું મહત્વનો ફોટો હટાવીને અહીં ભગવાનની સ્થાપના કરવામાં આવે ગામ લોકોનો ગુસ્સો સ્પષ્ટપણે ઉતરી આવ્યો હતો જે પૂજારી પર તે ખૂબ જ વિશ્વાસ કરતા હતા તેને ભગવાનની જગ્યાએ સમસ્ત ગ્રામજનો ના આ મંદિરમાં પોતાની માતાના મૃતદેહને દફનાવીને પૂજવાનું ચાલુ કર્યું હતું.