Cli
સની દેઓલની માં પ્રકાશ કૌરે હેમા માલિનીને આ આપ્યો હતો ઝટકો, પછી આ રીતે થયા હતા લગ્ન...

સની દેઓલની માં પ્રકાશ કૌરે હેમા માલિનીને આ આપ્યો હતો ઝટકો, પછી આ રીતે થયા હતા લગ્ન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી હેમામાલીની એ સાલ 1980 માં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા આ લગ્ન બિલકુલ આસાન નહોતા ઘણી બધી મુશ્કેલીઓ સાથે ધર્મેન્દ્રએ મુસ્લિમ ધર્મ અપનાવીને હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા એ સમયે હેમા માલિની ખૂબસૂરતીથી પ્રભાવિત થયેલા બોલીવુડ દિગ્ગજ અભિનેતા રાજકુમાર પણ.

એમની સાથે લગ્ન કરવા માગતા હતા એમાં માલિની સિનિયર અભિનેતા તરીકે એમની ખૂબ ઇજ્જત કરતી હતી પરંતુ રાજકુમાર એમના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમને પોતાની એક ફિલ્મમાથી એક્ટર વેજંતી માલાને હટાવીને હેમા માલિની ને સાઈન કરાવી હતી પરંતુ એક સમયે રાજકુમારે એમને ફુલો આપી પ્રપોઝ કર્યું.

એ સમયે હેમામાલીની તેમના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો હેમામાલિની ની ધર્મેન્દ્ર સાથે લવ સ્ટોરી સામે આવી આ બાદ ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્ની પ્રકાશ કોર પાસે ગયા અને એમને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રકાસ કોર ના માની પછી હિન્દુ ધર્મમાં બે લગ્નની અનુમતિ ના હોવાના કારણે ધર્મેન્દ્ર એ લગ્ન કરવા.

માટે મુસ્લિમ ધર્મ અપનાવીને હેમામાલિની સાથે લગ્ન કર્યા સની દેઓલ ધર્મેન્દ્ર ની પહેલી પત્ની પ્રકાશ કોરનો દિકરો હતો એકવાર ફિલ્મ રાજતીલક ની સફળતાની પાર્ટીમાં રાજકુમાર નો સામનો સની દેઓલ થી થયો આ સમયે રાજતીલક મલ્ટી સ્ટાર અભિનેતા ની ફિલ્મ હતી જેમાં રાજકુમાર ધર્મેન્દ્ર હેમામાલિની સાથે ઘણા બધા અભિનેતાઓ સામેલ હતા જે ફિલ્મ ખુબ.

હીટ નિવળી હતી એની પાર્ટી દરમિયાન રાજકુમાર સામે ધર્મેન્દ્ર નો મોટો દિકરો સની દેઓલ આવતા રાજકુમારે પોતાના અંદાજ માં કહ્યું કે આ કોનો છોકરો છે ત્યારે સની દેઓલ ગુસ્સે થઈ જોવા લાગ્યા હતા આ દરમિયાન રાજકુમાર મૌન થઈ ગયા હતા આવી જ રીતે ધર્મેન્દ્ર સાથે પણ રાજકુમારે આવી ટીપ્પણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *