Cli
તારક મહેતા શોમાં જુનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી કરશે એન્ટ્રી, આ બાબતે એક્ટરે બતાવી દીધી સચ્ચાઈ...

તારક મહેતા શોમાં જુનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી કરશે એન્ટ્રી, આ બાબતે એક્ટરે બતાવી દીધી સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે લોકો આ શોને ખુબ જ પસંદ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમય થી દર્શકો શો થી નારાજ જોવા મળે છે અને શો બેસ્વાદ થઈ ગયો છે કારણકે ઘણા કલાકારો આ શોમાંથી બહાર થયા છે એમની જગ્યાએ નવા કલાકારો રીપ્લેસ કરવામાં આવ્યા છે.

પરંતુ દર્શકો એમને પસંદ કરતા નથી આ વચ્ચે દયાબેન ની પરત આવવાની ખબરો સામે આવી હતી તો જુના પપ્પુ ભવ્ય ગાંધી ની પણ પરત ફરવાની અટકળો તેજ બની હતી ત્યારે આ મામલે ભવ્ય ગાંધીએ પોતાનુ મૌન તોડ્યું છે જ્યારે ભવ્ય ગાંધી એ આ વાત સાંભળી ત્યારે તેને ફોરમ ઇન્ડિયા ડોટ કોમ પર એકદમ સ્પષ્ટપણે કહી.

દીધું હતુંકે આ માત્ર અફવા છે અને તે શોમાં પરત ફરવાના નથી તારક મહેતા શોમાં તેમના પરત ફરવાની ચાલી રહી અફવાઓ મામલે તેઓની સ્પષ્ટતા એ ઘણા બધા ફેન્સ ના દિ!લ તોડી નાખ્યાછે આ પહેલા પણ શૈલેષ લોઢા દિશા વાકાણી ગુરુ ચરણસિંહ પણ શોમાં પરત ફરવા માટે ના પાડી ચુક્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી આ બધા કલાકારો ને ખુબ લોકપ્રિયતા મળી હતી પરંતુ શો મેકર આશિત મોદીના કારણે એક પછી એક શો સાથે જોડાયેલા જુના પાત્રો શો છોડી રહ્યા છે ભવ્ય ગાંધી એ તારક મહેતા શો છોડીને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતા નજર આવ્યા હતા ત્યાર બાદ.

ટપ્પુના પાત્રમાં રાજ અનાદકટ જોવા મળ્યા હતા પરંતુ એમને પણ આ શોને છોડી દિધા બાદ ટપ્પુનુ પાત્ર હાલ કોઈ ભજવવા તૈયાર નથી આ વચ્ચે સ્ટોરીમાં ટ્પ્પુ ના પાત્ર ને હંમેશા બાકાત રખાય છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *